________________
૧૪૨
યુરોપનાં સંસ્મરણે
ઈંગ્લાંડ
જવાથી એનો ખ્યાલ આવશે. હું વિમ્બલ્ડનમાં એવાં માન જઈ આવ્યો હતો એટલે મને તેને કાંઈક ખ્યાલ આવે. હિસ્ટન કેર્ટ.
એક દિવસે અમે હેપ્ટન કોર્ટ જોવા ગયા. એ લંડનની તદન પશ્ચિમે લગભગ બાર માઈલ દૂર છે. બસમાં અને અંડરગ્રાઉન્ડમાં ત્યાં જઈ શકાય છે. રસ્તે ઘણે સારો છે. ઉઘાડો દિવસ હોય તે બસમાં જવાની ઘણી મજા આવે છે. રસ્તે પરાઓનાં ઘરની હારેની હારે ચાલી આવે અને બસ પૂરજોસમાં આગળ વધી જાય. રસ્તે ઓલીપીયા પર ઘેડાને show હતો તેથી મેટરગાડીને ધસારે ઘણે હતો. હેપ્ટન કોર્ટ પહોંચતાં લગભગ સવા કલાક થાય છે.
ઈ. સ. ૧૫૧૫ માં ઈગ્લાંડના ઈતિહાસપ્રસિદ્ધ પુરૂષ કાડ. નલ વુલિસ Wolsey એ તંદુરસ્તી માટે આ કોર્ટને પિતાના મકાન માટે ટેમ્સ નદીના કિનારા ઉપર બંધાવી. બંધાવતાં પહેલાં લંડનની આસપાસ બહુ તંદુરસ્તીવાળી જગ્યાની એણે ઘણી તપાસ કરાવી અને ત્યાર પછી એણે આ જગ્યા પસંદ કરી, બહુ માટે ખર્ચ કરી આ જગ્યા બંધાવી અને તેની આજુબાજુ ઘણો મોટો બગચે બાંધ્યું. એ બગિચે આજે પણ આંખને કરે તેવો છે. તેની ગંદરી લીલી હરિયાળી અને મખમલને ગાલિચે પાથર્યો હોય તેવી અને વચ્ચેને ફુવારે ઘણે આકર્ષક જણાય છે. એ વકિસએ આવો સારે બગલે બાં, ત્યાં રાજાને ઘણીવાર નેતર્યા અને અંતે રાજાએ તેની પાસેથી એ બગિચો લઈ લીધો ત્યારે એને કહેવું પડેલું કે જે ભકિતથી રાજાને ભળે તેની અધી પણ ભક્તિથી જે મેં મારા ઈશ્વરને ભજ્યા હતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com