________________
લંડને
મેટા
રે. સહકીજ
૧૪
મેટા સ્ટોરે. સફ્રીજ.
લંડનમાં ત્રણ મેટાં રે છે હેરસન, સલ્ફીજને અને હાઈટલીને. છેલ્લા બે મેં જોયાં. selfridge સેલ્ફીજના સ્ટારમાં ઉપર પાંચ માળ અને નીચે એક માળ વધારે છે. મકાન રસ્તા ઉપર આવેલું છે અને તે બે હજાર વારથી વધારે લાંબું છે. તેમાં પાંચ હજારથી વધારે માલ વેચનારા છે. દરેક ખાતાવાર માણસો બેસે છે. આપણે ત્રણ પેનીની ચીજ લેવી હોય તે અમુક ખાતાનું નામ અથવા ચીજનું નામ આપીએ, એટલે ગમે તે ખાતાવાળો માણસ હશે તે આપણને, સાથે આવી તે ખાતું બતાવી જશે અને પિતે બહુ કામમાં હશે તે માળને નંબર અને સ્ટેલને નંબર આપશે. એ મકાનમાં ઉપર જવા માટે બાર તે લીટો છે. અમુક ખાતામાં જઈ તમે અરધો કલાક ચીજો જુઓ અને કાંઈ ન લે તો જરા પણ વધે નહિ. અહીં ટાંચણી કે સેઈથી માંડીને નાની મેટી સેંકડો-હજારે ચીજો મળી શકે છે. છોકરાંઓનાં રમકડાં, ખાવાની ચીજો, સ્ત્રીઓને પહેરવાની ચીજો, ઓઢવાની ચીજો, ક્રેકરી, કેળવણુની ચીજો, રેશમી ચીજો, રૂમાલ, કેલર, નેકટાઈ, પાકીટ, તકીઆ, ગાદી-કેટલી ચીજોનાં નામ લખવાં? નાની કે મેટી કોઈ પણ ચીજ અહીં મળતી નથી એવું નથી. છેતરાવાને પણ એમાં પ્રસંગ નથી. ભાવ લખેલા હોય છે તે તમને કહે, લેવી હોય તે લે અને ન લેવી હોય તે તમારી મરજી. ન લે તે કોઈ જરા પણ ગુસ્સે ન થાય. ખરીદેલી ચીજ તમને સારી રીતે પેક કરીને આપે છે જેના તમારે પૈસા આપી દેવાના હોય છે. તમારે સાથે ન લઈ જવી હોય તે તમારા ઠેકાણાનું કાર્ડ આપે ત્યાં તે ચીજ તે ગમે તેટલી ઓછી કિંમતની હશે તે પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com