________________
- યુરેપનાં સંસ્મરણે
ઈહાંડ
મોકલી આપશે. તમે મકાને પહોંચે ત્યાં તે ચીજ આવીને પડેલી હોય. આવું અસાધારણ “ઓરગેનીઝેશન અને વ્યવસ્થા છે. ત્યાં ગ્રાહકોને ખાવા પીવા માટે મેટું રેસ્ટોરાં ખલેલું છે. નીચે આઈસ્ક્રીમ અને તાજી કરેલી અને થતી મીઠાઈઓ મળે છે. રેસ્ટોરાંમાં “સંગીત પણ ચાલતું હોય છે. આ મોટા સ્ટોરવાળા ખરીદીખાતું અને બનાવવાનું ખાતું પણ પિતેજ રાખે છે; એટલે અહીં જે જે વસ્તુ વેચાય છે તેમાંની ઘણીખરી પિતેજ બનાવે છે અને કાર ખાનાને એરડર આપે છે તો પણ તે ઉપર તેનું જ નામ હોય છે. આ ખરીદનાર ખાતું તદન જૂદું છે. તેને ઉપરના પાંચહજાર વેચનારમાં સમાવેશ થતો નથી. દર અઠવાડિયે નેકરના પગારનો ખર્ચ લગભગ ત્રીસ હજાર પાઉન્ડનો છે એટલે લગભગ ચારલાખ રૂપીઆને પગાર દર અઠવાડિયે નેકરને થાય છે. ભારે હલકાં સર્વ જાતનાં કપડાં તથા મશીનરી-સાંચાકામ અહીં મળે છે. છોકરાઓની ગાડી, રૂમાલ વિગેરે જે લેવું હોય તે ખાતાવાર મળી આવે છે. ઘડિયાળ વેચે છે એટલું જ નહિ પણ તેને રિપેર કરવાનું કામ પણ હાથમાં લે છે અને નેટપેપર કે કવર લેવા હોય તો તે પણ મળી શકે છે. નાની કોઈ પણ ચીજ મળી શકે છે.
આ સ્ટાર કાઢનાર માણસે અઠવાડિયાના બે શિલીંગના પગારથી અંદગી શરૂ કરી હતી. અત્યારે એ મકાન પણ હજુ વધારે મોટું કરતે જાય છે અને જે ત્યાં ખરીદનારની સંખ્યા જોઈએ તો આ કામ કરે તેમ નથી. જ્યારે જઈએ ત્યારે હજારો લેકે ખરીદવા માટે આવતાં દેખાય છે. બપોરના સ્ત્રીઓની મેટી મેદની જામે છે અને તે વખતે બસના ભાડો પણ અરધા લેવાય છે, કારણું બપોરના ટાઈમે પુરૂષે તે કામપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com