________________
લંડન
ગાવર સ્ટ્રીટમાં હીંદી નાટક
૧૨૧
નાનું સરેવર છે. તેમાં છોકરાંઓ વહાણું તરાવે છે. બાજુના રસ્તા પર સેંકડે બંગલા villas or parishes છે. આ ઘણે સારો અને તંદુરસ્ત ભાગ ગણાય છે. પ્રત્યેક બંગલા સુંદર અને ધણઆતા હોય છે અને આખી હાથને દેખાવ મજાને છે. અહીંથી આખું લંડન જે ધુમસ ન હોય તે જોઈ શકાય છે. આ રસ્તે ચાલ્યા પછી બ્રિટિશ મ્યુઝીએમમાં ગયા હતા. - કુકની બીજા નંબરની “સહેલગાહ” પૂરી કરી હોટેલપર આવી ખાઈ પી સુઈ ગયા. આ બન્ને દિવસમાં ઘણું જોવાજાણવાનું મળ્યું. ગાવર સ્ટ્રીટમાં હીંદી નાટક
તેજ રાત્રે લંડનમાં વસતા હિંદી વિધાર્થીઓનું યુનીઅન ગાવર સ્ટ્રીટમાં છે ત્યાં ગયે. ત્યાં રાત્રે તે દિવસે વિદ્યાર્થીઓ
ખુબસુરત બલા ને હિંદુસ્થાનીમાં ખેલ કરવાના હતા. અહીં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ અત્ર કેમ રહે છે તે જાણ વાની મને ખાસ અભિલાષા હતી તેથી ત્યાં ગયે. ખેલ તે તદન જાણીતું હતું. ત્યાં લગભગ ૫૦-૬૦ વિદ્યાર્થીઓ સાથે રહે છે. મેટે ભાગે બંગાળી અને મદરાસી છે. જેને વેજીટેરીઅન રહેવું હોય તેને યોગ્ય ખેરાક મળી શકે છે. જાડા રોટલા જેવી રોટલી જેને “ચપાટી” કહે છે તે પણ મળે છે.
વિધાર્થીઓને અંદર અંદર પ્રેમ સાધારણ હોય છે. અભ્યાસ કરવા આવનાર સો પિતતાના કામમાં મશગુલ રહે છે. દરેકને એક એક રૂમ મળે છે. આ હાઉસ સીલેનીઝ કંપની ચલાવે છે. આ સગવડ સારી ગણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com