________________
૧૨૦
સુરાપનાં સંસ્મરણા
ઇંગ્લાંડ
કર્યાં છે. બાઇબલને તેા એવા સારા ચીતરેલા છે અને લખેલા છે કે એના સોનેરી ઝળકાટ એવુ કદ અને એને વિસ્તાર જોતાં આનંદ થાય. ઇટાલીઅન મુદ્રણ, જર્મન મુદ્રણ, સ્પેનીશ મુદ્રના નમુનાઓ અહીં મૂકયા છે. અભ્યાસીઓને માટે વાંચવાના રૂમ પણ અલગ રાખ્યો છે. રજા મેળવી ત્યાં વાંચવા આવી શકાય છે. આતે બ્રીટીશ મ્યુઝીઅમની બહુ ઉપર ટપકેની વાત થઇ. બાકી આખા સંગ્રહ જોતાં કે તેની હકીકત વાંચતાં દિવસે જાય તેમ છે. શ્રીટિશ પ્રજા દુનિયાપર કેમ સામ્રાજ્ય મેળવી શકી છે, તેઓની ચીવટ અને ધીરજ કેટલી છે, તે આપણાપર રાજ્ય કરવા કેમ યેાગ્ય છે. એના ખ્યાલ અહીં જરૂર આવે તેમ છે. વ્યવસ્થા અને ચીવટપૂર્વક કરેલા અને જાળવેલા સંગ્રહ જોવા અનેક લેાકા આવે છે.
ડીડન્સે પ્રખ્યાત અનાવેલી આલ્ડ કચુરીએસિટિ શાપ.
Old Curiosity Shop. લીંકન્સ ઇન્સ ફીલ્ડસની બાજુમાં અમને એક દુકાન બતાવવામાં આવી. ડીકન્સના નાવેલ વાંચનારને આ નામ ઘણું પરિચિત છે. તદ્દન જૂની દુકાન છે. કાઈ પણ દિવસ પાડી નાખશે એવી એની બાંધણી છે પણ સ્થિતિચુસ્ત ઇતિહાસરસિક અંગરેજોએ ડીકન્સની આ યાદગીરી બરાબર જાળવી રાખી છે. અત્યારે ત્યાં કાંઇ પુરાણી આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવી ચીજ વેચાતી નથી પણ એજ સ્થાનને ડીકન્સે પ્રસિદ્ધ કર્યું છે એમ કહેવામાં આવે છે.
અપેારના ટાઇમે વાલેસ કલેકશન જોયા પછી મેાટર હેમ્પ સ્ટેડ હીથ Hampstead heath તરફ લીધી. એ લંડનને ઉત્તર ભાગ છે. એની ઉંચાઈ ૩૨૫ ફીટ છે. સાથે બનાવટી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com