________________
13p
સુરાપનાં સંસ્મરણા
ઇંગ્લાંડ
હકા સમજે છે અને સાથે પોતાની ક્રૂરજ પણ સમજે છે અને પોલિસની નકામી દરમ્યાનગિરિ વગર ઘણાં કામેા સરળતાથી થાય છે. લંડનની વસ્તી ૭૦-૭૨ લાખ મનુષ્યની છે છતાં કાંઈ અડચણ આવતી નથી તેનું કારણુ લેાકેાના નિયમને અનુસરવાને સ્વભાવ છે.
નાટકના અંતરમાં (મ્યુઝીક) સ’ગીત ચાલે છે તે પણ બહુ સાંભળવા લાયક હેાય છે. સારૂં ગાયન ગાય કે સારૂં વગાડે તેને શાબાશી મળે છે. વન્સમાર્ના રિવાજ નથી પણ તાળીઓ પડે તે એક્ટર વીંગમાંથી પાછે આવી નમન કરી અંદર ચાલ્યેા જાય છે. એ નમન પણ પદ્ધતિસર અને સારી રીતે artistically કરે છે. આલ્બર્ટ કાસાર્ટ હાલ.
એક દિવસ બપારે કેન્સીંગ્ટન ગાર્ડનની સામે આવેલા Albert Concert Hall જોયા. એ હાલમાં ઉપર નીચે ગાળ એઢકા ગાઢવી છે. એમાં લગભગ દશ હજાર માણસો એક સાથે બેસી શકે અને બધાં સાંભળી શકે તેવી રીતે એ હુાલ બાંધ્યા છે. ત્યાં કાઈ વાર કાન્સર્ટ થાય છે તે બહુ જોવા જેવા—સાંભળવા જેવા હાય છે એમ મને કહેવામાં આવ્યું. શીયાળાના કોન્સર્ટ બહુ વખણાય છે. એમાં પૈસા ભરનાર હમેશને માટે ખેસવાની જગ્યા ખરીદી શકે છે. એના ગાળ વિષ્ણુભ ૮૧૦ ફીટ છે. એમાં જે વાજિત્ર (ગન) છે તેમાં ૯૦૦૦ પાઇપેા છે. હાલની રચના જોવા લાયક છે.
ઇન્ડીઅન ન્યુઝીઅમ.
એની સાથે નજીકમાં Albert Museum છે તે ઘણું મેટું છે. અને એના ધણા વિભાગ છે. એમાંનાં India Mu
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com