________________
૧૨ યુરોપનાં સંસ્મરણે ઇંગઠ્ઠા આવેલું છે. એના બે મોટા વિભાગ છે. એને દક્ષિણ ગેલેરી (સધર્ન ગેલેરીઝ) કહેવામાં આવે છે. અને બીજાને “પાશ્ચાત્ય ગેલેરીઝ' કહેવામાં આવે છે.
પ્રથમ વિભાગમાં “સાંચાકામ અને શોધખોળ” (Machinery and Inventions) આવે છે. હાઈલીક પાવર કેવી રીતે કામમાં આવે છે તે અહીં બતાવવામાં આવ્યું છે. એક બટન દાબતાં અંદર કેસમાં રહેલ (ય) કામ કરવા માંડે છે અને વિગતે જોઈ શકાય છે. શોધખોળમાં, સર હંફ્રી ડેવીનો કોલસાની ખાણમાં ઉપયોગી સલામતીને દીવ (સેફટી લેં૫) અહીં રાખી મૂક્યું છે. એ સિવાય સીવવાનાં સાંચા, ટાઈપ રાઈટર અને શાળવણાટ કામનાં જૂનાં યંત્રોના નમુના અહીં રાખ્યા છે. મેટાં ઈનેિના નમુના બહુ જોવા લાયક છે. એમાંથી ઈજીનને ઈતિહાસ ક્રમવાર સમજાઈ જાય છે. અસલ બેલ્ટન અને વોટે ટીમ પાવર ઈછન બનાવ્યાં તે પણ અહીં જાળવી રાખ્યાં છે. અનેક જાતનાં ઇંજીને જોતાં અંગરેજોની ઝીણી બુદ્ધિ અને પ્રગતિના જીવતા દાખલા નજરે દેખાય છે. ઈજીનો પણ જોવા લાયક છે. વહાણોના નમુના ખાસ જોવા લાયક છે. એમાં અસલી ઢબના વહાણથી માંડીને છેલ્લામાં છેલ્લી મેટી લાઈન કેમ થવા પામી તે બરાબર જોઈ શકાય છે. આકાશનાં વિમાનના નમુના “એકઝી. બીશન રેડ” પર હાલમાં નવા મકાનમાં ગેહવ્યા છે તે પણ જેવા લાયક છે.
ઉપરના માળમાં કોલસાની ખાણ અને ધાતુની ખાણનાં ઓજાર કામ બતાવ્યાં છે અને બીજા માળમાં ગણિતનાં ઓજાર, ગણતરીનાં ઓજાર, વીજળીનાં યત્રે અને દરિયાઈ ગણતરીનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com