________________
વેન્ટીલ્સ્ટર એખી
૧૧૩
હાઉસનું કામ ચાલતું હાય ત્યારે ફરીવાર જોવા આવવા વિચાર રાખ્યા છે, પણ તે તે સગવડ મળી શકવા ઉપર—પાસ મળવા ઉપર આધાર છે.
વેસ્ટસીન્સ્ડર એબી.
ત્યાંથી અમે વેઢમીન્ટર એખી જોવા ગયા. અંગરેજી ઇતિહાસ વાંચનારને આ પ્રસિદ્ધ જગ્યાનું નામ અપરિચિત ન જ હાય. આ જગ્યા ધણી વિશાળ અને અનેક પ્રકારના ઇતિહાસના બનાવાથી ભરપૂર છે. ઇગ્લાંડ અથવા ગ્રેટશ્રીટનના સર્વ રાજાઓની જીદંગીના મહત્વના એ પ્રસગા અહીં અને છેઃ એને ગાદી અહીં અપાય છે, રાજ્યારાહણુની ક્રિયા અહીં થાય છે અને એના મરણની ક્રિયા અહીં થાય છે. એમાં કારા, પુતળાંઓ અને સ્મરણસ્તંભાને પાર નથી. એના ઇતિહાસ ૧૦૦૦ વર્ષના જાને છે. કેટલીક વાતા તા તેથી પણ જાતી છે. આખા દેશના ઈતિહાસની સાક્ષીભૂત આ એમી હૃદયને અસર કરે તેવી છે અને અગરેજોનાં હૃદયા તેને જોઇને તે તેમાં નવાઇ જેવું નથી. સને ૧૦૬૬ થી એક સિવાય સર્વ રાજાને રાજ્યાભિષેક અહીં થયા છે. તેને માટે એક મોટા પથ્થરવાળી તદ્દન જૂની ખુરશી છે. એ પથ્થરને Stone of Destiny કહેવામાં આવે છે અને તેની ઉપર ખુશી છે. એ જ પથ્થરવાળી ખુરશી ઉપર સર્વ રાજાએ બેસે છે. ખુરસી તદ્દન ખેડેાળ અને જૂની ઢબની છે અને તે બતાવે છે કે અંગરેજો કેટલા સ્થિતિચુસ્ત છે. આ એખીમાં આર્ચબીશપ એક્ કેન્ટરબરીને હાથે રાજ્યારાની દબદબાવાળી ક્રિયા થાય છે.
' '
લંડન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com