________________
લંડન
હાઉસીસ ઓફ પાર્લામેન્ટ
૧૧૧
સંકોચ ઘણે છે. કોરીડરમાં કેટલાંક frescos ચિત્ર છે. કુલ આઠ ચિત્રો છે: પહેલાં ચાર્લ્સનું funeral વિગેરે. ત્યાંથી સીધા આમની સભામાં જવાય છે. વચ્ચે બીજા ચાર ફેકો આવે છે. કેમન્સને રૂમ તે ઘણો માને છે. એમાં કુલ ૪૭૦ મેંબરો દબાઈને બેસી શકે. કુલ ૬૭૦ મેંબરે છે તે હાજર હોય તે સર્વને બેસવાની જગ્યા નથી. બહાર કરીડરમાં ઊભા રહે. ભાષણ બહારથી થાય નહિ. છગેલેરી ઉપર નીચે કરીને ૪૭૦ની ઘણા સંકોચથી જગ્યા કરી છે. આવા આખી દુનિયાની કુલ પાર્લામેન્ટની માતા માટે આ નાનો રૂમ જોઈ ઘણી નવાઈ લાગી, કાંઈક નાસીપાસી પણ થઈ હાઉસમાં બીજા નાના નાના રૂમે તો ઘણું છે, પણ ખુદ હાઉસ ઘણુંજ નાનું દેખાય છે. પ્રમુખને બેસવાની સામી જગ્યાએ
સ્પીકર બેસે છે. તેની જમણી બાજુએ જે પાર્ટી સત્તામાં હેય તે બેસે છે અને ડાબી બાજુએ વિરૂદ્ધ પક્ષ બેસે છે. આ હેલનો ઈતિહાસ ૧૩૦૦ વર્ષ છે અને અંગરેજે સ્થિતિચુસ્ત હોવાથી એ હલને છેડતા નથી અને બીજે બંધાવતા નથી. જ્યાં આખી દુનિયાનું રાજકારણ ચરચાય ત્યાં હાલવા ચાલવાની પૂરતી જગ્યા ન હોય તે આપણું પરદેશી નજરે તે બહુ નવાઈ જેવું લાગે.
સર્વની ઉપર લેસની નાની ગેલેરી છે. સુવિખ્યાત વીઝીટરોની ગેલેરી છે. અહીં કામ ચાલતું હોય ત્યારે આવવાને પાસ મેળવવો પડે છે પણ વિઝીટરો માટે જગ્યા ઘણી જ થોડી છે તેથી ચીઠ્ઠી નાખી હક પાર્લામેન્ટના અમુક મેંબરને અપાય છે અને તેની ભલામણ વાળ વિઝીટર આવી શકે એમ ગોઠવણ છે. આવી ચીઠ્ઠીથી આવનારને દાખલ કરે ત્યારે તેની સહી લે છે, બેસવાની જગ્યા ચઢતી ઉતરતી છે. એક સાથે બસ વિઝટરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com