________________
યુરેાપનાં સંસ્મરણા
ઇંગ્લાંડ
એક ખુણામાં બધા મુત્સદી (Statesmen)નાં સ્મરણા મૂક્યાં છે. તેમાં ડીઝરાયલી, ગ્લેડસ્ટન, સેલ્સબરી. બન્ને પીટા, મેન્સરીડ વિગેરેનાં મેટાં પુતળાંઓ છે. ધૃણા મુત્સદીએને અહીં દાટવામાં આવ્યા છે અને કોઇ અન્યત્ર ટાયા હશે તે તેનું સ્મરણુ અત્ર રાખ્યું છે. પુતળાંએ ધણાં મેટાં અને દેખાવડાં છે. એક બાજુ ખુણામાં સ’ગીતકારે Musiciansને મૂક્યા છે. એક ખુણામાં વિજ્ઞાનશાસ્ત્રી Scientistsને મૂક્યા છે. કાઈ કાઇ આછી અગત્યવાળા પુરૂષાને પણ દાખલ કરી દીધા જણાય છે. સારા વાયેલીન વગાડનાર પણ અહીં છે. ડીકન્સ, એન જોન્સન, શેકસપીયર, મીલ્ટન, બાયરન વિગેરે લેખકો અને કવિએ અહીં ઘણા છે. મેથ્યુઆરનેાલ્ડ, હેંસવર્થ અહીં દટાયા છે. સારા નાટક લખનારા પણ છે. ડે. જોન્સન પણ અહીં દટાયા છે. ગાલ્ડસ્મીથ, ટેનીસન, શેરીડન અહીં છે. સારા શિલ્પી, સારા લેખક, સારા અધિકારી–સર્વને અહીં સ્થાન છે. વૈજ્ઞાનિક, સંગીતકાર, કવિ વિગેરેને પણ અહીં સ્થાન છે. છેલ્લી લડાઇમાં ધણા માણસ મરી ગયા તેનું સ્મરણ રાખવા એક અજાણ્યા સિપાઇ unknown soldierને અહીં દાટવામાં આવ્યા છે. તેનાપર દરરેાજ સેકડા પુષ્પમાળા અને તુરાએ ચઢે છે. જેના સગ લડાઇમાં મરી ગયા હોય તે તેને માન આ અજાણ્યા સિપાઇ મારફત આપેછે. એના ઉપર આરસની તખ્તી કરી માટે લેખ લખ્યા છે. રાજા મહારાજાઓનાં સ્મરણાને તે। પાર નથી. અહીં જગ્યા ભરાઇ જવાથી હવે રાજા અને રાજકુટુંબના માણસોને વીન્ડસર કેસલમાં દાટવામાં આવે છે પણ તેની અંત્યેષ્ઠી ક્રિયા તે અહીં જ થાય છે. અંદર નાનાં નાનાં ચેપલે પણ છે અને તેમાં નામે છે.
જે પ્રજા પોતાનાં મરણ પામેલા મેાટા માણસા તરફ આવે
૧૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com