________________
લંડન
'નેશનલ ગેલેરી
૧૦૫
લહન મ્યુઝીઅમ
પ્રથમ લંડન મ્યુઝીયમમાં ગયા. બ્રિટિશ મ્યુઝીઅમ તદન જુદું છે. તેની બાબત આગળ ઉપર આવશે. લંડન મ્યુઝીઅમમાં ખૂદ લંડનની વસ્તુઓનો સંગ્રહ છે. એમાં લંડનના પહેરવેશ પહેલા સૈકાથી અત્યારસુધીના મૂક્યા છે. ચિત્રકામ ઘણું છે. વિકટેરીઆ રાણી તથા અત્યારના શહેનશાહ તથા શહેનશાહબાનુના બે મૂક્યા છે. રાણીએ નાનપણમાં રમવા માટે વાપરેલી ચીજોને સંગ્રહ છે અને પક્વાડે એક જગ્યાએ અસલ રોમના સમયની એક હોડી હાથમાં આવેલી તેને ગોઠવી છે. આ સંગ્રહ સારો છે. કેટલાંક ચિત્રો-પેન્ટીગે જોવાલાયક છે. એમાં ૧૯ ઓરડા છે. જેમાં બહુ વખત લાગે તેમ નથી. જૂની વસ્તુને સંગ્રહ કરવાનો શોખ કેવો હોય છે અને તેને કેમ ગોઠવવી તેને અભ્યાસ કરવા જેવો છે. પુરાણકાળથી વેશમાં કે કે ફેરફાર થયો તેનું દશ્ય છે. લંડનના અનેક રીતે લીધેલાં જુદા જુદા સમયનાં ચિત્રો બહુ મેટી સંખ્યામાં છે અને દરેક ઓરડે રોકાવાર ગોઠવ્યો છે. નેશનલ ગેલેરી.
ત્યાંથી નેશનલ ગેલેરી જોવા ગયા. અહીં ચિત્રને પાર નથી. ઘણું સારાં સેંકડે પેઈન્ટીંગે અહીં ગોઠવ્યાં છે. બહુ જોવાલાયક આ સંગ્રહ છે. એમાં રેનેડ મેન્સબર, રોમની અને હગાર્થને સંગ્રહ જોવાલાયક છે. દરેક સંગ્રહ સૈકાવાર ગોઠવેલ છે. આવા સંગ્રહમાં ખૂબ એ છે કે દરેક પક્યરની નીચે છે, કાનું છે, કઈ સાલમાં થયેલું છે અને તેનો ચિતરનાર કોણ છે તેનાં નામે આપ્યાં છે. કેટલાંક ચિવે તે એવાં સુંદર છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com