________________
લડન
લૅંડન ટાવર
૧૦૧
જેન ચેતા અહીં' શિરચ્છેદ કરવામાં આવ્યા હતા. ટાવરમાં નવસે વર્ષના જૂનાં હથિયારા અને ખખતા જાળવી રાખ્યાં છે. એક મોટા જમવાના ખડ છે. સાથે વેકીલ્ડ ટાવરમાં રાજ્યનું ઝવેરાત ખાસ જોવા જેવું છે. અહીં રાજા રાણીના મુગટ અને ખાસ કરીને Kohinoor કાહિનૂર જોવા જેવા છે. અત્યારે આફ્રિકાના મોટા હીરા કુલીનન ડાયમન્ડ (Cullinan) લભ્ય થવાથી કેાહિનૂરને શહેનશાહબાનુના મુગટમાં મૂકયે છે પણ કિંમત તે। કાહિનૂરનીજ વધારે થાય છે. એ સિવાય રાદડ વિગેરે અનેક હીરામાણેકની ચીજો સર્વને દૂરથી બતાવવામાં આવે છે. દરેક જગ્યાએ દાખલ થવાની પી હાય છે. કુકની સહેલગાહમાં જઈએ ત્યારે બધી પી તે લોકો આપે છે. આ બાદશાહી ઝવેરાત બહુ સારી રીતે જાળવી રાખવામાં આવ્યું છે અને ચેકીપેરા પણ ઘણા છે,
ઇતિહાસ પ્રસિદ્ધ કરફ્યુ એલ (Curfeu bell) અહીં છે તે રાત્રે વગાડવામાં આવે છે.
અહીંના ડુટગાર્ડના અને વારડરના પહેરવેશા જોવાલાયક હાય છે. તે ધણા જૂના વખતના પોશાક પહેરે છે, અને તે ધણા વિચિત્ર-જૂદી જાતના લાગે છે. તે બન્નેમાંથી ુટગાર્ડ તેા પથ્થરની જેમ સીધા અને લગભગ હાલ્યા ચાલ્યા વગર ઊભા રહે છે. તે ખીટસ કહેવાય છે. છઠ્ઠા એડવર્ડ એને ચેામન એક ગાર્ડ એક્સ્ટ્રાર્પીનરી'નું નામ આપ્યું. આ સિપાઇઓ અને વાડરાને જોતાં પૂર્વ કાળમાં અંગરેજેમાં કેટલી ભયંકરતા અને સહનશીલતા હશે તેના પ્યાલ આવે છે. એ હાલ્યા ચાયા વગર કેટલાએ વખત સુધી સ્થિર ઊભા રહી શકે છે.
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com