________________
લંડન
ગીલ્ડ હોલ
અંગરેજોને આ હેલ જેમાં અનેક ઐતિહાસિક બાબતેનું સ્મરણ થાય છે. એની બાંધણી જૂની પદ્ધતિની છે અને દેખાવ પણ જૂને લાગે છે. મને એમાં કાંઈ ખાસ આકર્ષક લાગ્યું નહિ. એમાં ગેગ અને મેગેગના બે મોટાં પુતળાં છે પણ ખાસ જોવા જેવાં નથી. ગેલેરીમાં ચિત્ર છે તે પણ સાધારણ પ્રકારનાં છે. સાથે નાનું સંગ્રહસ્થાન (મ્યુઝીયમ) રાખ્યું છે તેમાં પુરાણી વસ્તુઓ એકઠી કરી છે. સેકસન અને રમન શહેરનાં કેટલાંક અવશેષે જાળવી રાખ્યાં છે. મેન્શન હાઉસ”નામનું વિશાળ ગુલ બાજુમાં છે જે એક વર્ષ પર્યત લંડનના મેયરનું નિવાસસ્થાન બને છે. તેમાં મેટે હેલ છે. બહારને દેખાવ તદ્દન અનાકર્ષક (full) છે. મેન્શન હાઉસમાં મેટાં મોટાં ફડ થયાની હકીક્ત વાંચેલી અને ગીલ્ડહાલનાં ભાષણ વાંચેલાં; પણ અહીં કોઈ અસાધારણ ન દેખાવાથી જરા નાસીપાસી થઈ.
બેંક ઓફ ઈંગ્લાંડ” “રાયેલ એકસચેંજ'. ત્યાંથી આગળ ચાલતાં બેંક ઓફ ઈગ્લાંડ અને રોયલ એકસચેંજ દૂરથી જોયા. મકાનની ભવ્યતા બહુ ન લાગી. તેમાં તેનું ઘણું છે એ વાતથી ઘણાને મેહ થશે. સાધારણ રીતે ત્યાં પાંચ કરોડ પાઉન્ડનું સેનું રહે છે. લંડનમાં સને ૧૬૬૬ માં આગ લાગી તે વાતનું સ્મરણ હજી લેકેને બહુ હોય એમ જણાય છે. એ આગમાં ૮૮ ચર્ચ અને લગભગ આખું લડન તારાજ થઈ ગયેલું. તે વખતે રહી ગયેલાં કઈ કઈ મકાને હજુ દેખાય છે. લંડનને દેખાવ તેથી એક સરખી રીતે પેરિસના જે મેહક લાગતો નથી. એ આગનું એક સ્મારક ઊભું કર્યું છે તે રસ્તે જોવામાં આવ્યું, બાર્થેલેમ્સ હોસ્પીટલ પણ બહારથી જોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com