________________
લંડન
કુકની સહેલગાહ
આવેલો વાંચવામાં શું આનંદ થાય છે અને લખતાં કેવી મજા આવે છે તે અનુભવ વગર સમજાય નહિ.
એક મિત્રના નિમંત્રણથી બપોરે હાઈજીઆ હાઉસમાં લંચ લેવા ગયે. (37. 9 Warrington Crescent. Maida Hill, w. 9). ત્યાં એકલા વેજીટેરીઅન જ રહે છે. ઇંગ્લીશમેનેને
જ્યારે કોઈ વ્યાધિ થાય ત્યારે ડાકટર માંસ ખાવા ના પાડે છે તે વખતે તેઓ પણ ત્યાં આવે છે. ત્યાં દરેકને રહેવા માટે જુદે રૂમ અને ખાવાપીવાની પૂરતી સગવડ મળે છે. આપણા કેટલાક વિધાર્થીઓ પણ ત્યાં રહે છે.
ત્યારબાદ હીટનીને માટે સ્ટાર જોયેએ સેલ્ફી જ જેજ મેટ સ્ટોર છે.
આવતી કાલ સવારથી Itinerary No. 1 કુકને ત્યાં ગોઠવી અને તેમાં એક અમદાવાદના વકીલ સાથે થયા. એટલે હવે લંડનમાં જોવા જેવી ચીજોની હકીક્ત શરૂ થશે.
કુકની મુસાફરી... (Itinerary).
બીજે દિવસે સવારે વહેલા ઉઠી, નાસ્તો કરી, કુકની ઓફીસે (બર્કલી સ્ટ્રીટમાં) મિત્ર સાથે ગયે. કુકવાળા આગલે દિવસે ૨૧ શીલીંગ લઈ ટીકિટ આપે છે અને તેમને ત્યાં
-૪૫ પહોંચવાનું હોય છે. જેમને આખો દિવસ સાથે રહેવું હોય તેને કુકવાળા પિતાને ખર્ચ લંચ આપે છે, જેને અરધો દિવસ રહેવું હોય તેને ૧ શીલીંગ આપવા પડે છે પણ લંચ મળતું નથી. કુકની ગાડી લાંબી, મેટી, ઉઘાડી પુલમેનકાર હેય છે તેમાં ૩૦ પેસેંજર બેસે છે. કુકને એક ઘણે હુશિયાર માણસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com