________________
६४ યુરેપનાં સંસ્મરણે
સસ સ્ટેશન ઉપર હોટેલ છે. હાલમાં અને કાફેમાં પેશાબ કરવાની અને મહેતું જોવાની જગ્યા જરૂર હોય છે. જાહેર જગ્યાઓમાં આ સાર્વત્રિક છે.
હોટેલમાં એક કારીને પ્યાલે પી પછી બે કલાક સુધી ત્યાં બેસી રહીએ તે વાંધો નહિ. તમને કઈ ચાલ્યા જવાનું કહે નહિ.
માર્સેલ્સમાં હરવા ફરવાની તથા જેવાની ઘણી જગ્યા છે. કુકની ટર પણ થાય છે. માર્સેલ્સથી મેન્ટીકાર્યો અને નીસ પણ જઈ શકાય છે. બે દિવસની ફુરસદ હેય તે જવા જેવું છે, રમવા જેવું નથી. સાંભળ્યું છે કે ત્યાં જુગાર મોટા પાયા પર રમાય છે.
Altzhi 36 Rue St. Ferrol Hi A L'Elephant નામની હેલ છે. ત્યાં સર્વ દેશી રીતને ખેરાક મળી શકે છે અને શી રીતસરની છે.
ફ્રાન્સની રેલવે, રેલવેમાં ત્રણ વર્ગ છે. રાતની મુસાફરી માટે રગ ભાડે મળે છે. ઇન્ટરનેશનલ કે વાગેલી કાર મેંધી પડે છે, ફર્ટ કલાસમાં બીજી કુરસેત જાતની ગાડીઓ આવે છે તેમાં આપણું સેકન્ડ કલાસ જે આખો બર્થ ઉપરને અથવા નીચેને મળે છે, તેના પૈસા જૂદા આપવા પડે છે, પણ વાગેલી કરતાં ઓછાં. આવો ખર્ચ ન કર્યો હોય તે આખી રાત બેસી રહેવું પડે છે.
માર્સેલ્સથી પેરિસ જતાં રસ્તે એક સ્ટેશન સવારે આવ્યું. ત્યાં પાલઘરના સ્ટેશને આપણે ઉતરી સેંકડો માણસ એક સાથે ઊભા ઊભા ચા પીએ છે તેમ લકે “કોકો પીએ છે. ફ્રાન્સમાં ચા કરતાં કાણી અને કોક તથા ચેકલેટને ઉપયોગ વધારે થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com