________________
યુરેપનાં સંરમારણે કાય દાગીના કેટલા છે તે બરાબર લક્ષમાં રાખવું, સાવધ રહેવું, ગફલતીમાં પડવું નહિ. - અહીં કસ્ટમ્સની મેટી અગવડ છે. દરેક સામાન ફાન્સના કસ્ટમ્સવાળા જુએ છે, તમાકુ સીગાર વિગેરે પર મેટી જગાત લેવાય છે અને આપણી ભાષા તે સમજતા નથી તેથી ઘણી અગવડ ઊભી થાય છે. થોમસ કુક કે કોઈ એજન્ટ હેય તે માલ બહાર કાઢવાનું કામ તેને સોંપવામાં સગવડ ઠીક પડે છે અને બાકી તે આખી દુનિયા પેટ લઈને બેઠી છે તેનું કામ વ્યવહારની રીતે ચાલે છે અને પ્રીન્સીપલ વાળા માણસોને પણ વખતની અગવડ અને માથાકુટ દૂર કરવા વ્યવહારૂ પગલાં ભરવાં પડે છે.
સામાનની ગોઠવણ એજન્ટને સોંપી કસ્ટમ્સ પસાર કરી ગાડી ભાડે કરવી ઠીક પડે છે. માર્સેલ્સમાં મેટર અને ઘોડાગાડી ધણી મળે છે. ભાડું પરઠી શકાય છે અને પરડવું વધારે ઠીક છે. માલસ.
અહીં સારી જગ્યા બતાવનારા ગાઇડ (ભોમીઆઓ) ઘણા મળે છે. આખા દિવસના ૩૦ ફાંક લે છે. પારીસમાં રહેનારા જાણીતા મિત્રો સાથે હતા એટલે ગાઈડની અમને જરૂર પડી નહિ. - અમે પ્રથમ બેન્કમાં જઈ પાઉન્ડના ફ્રાન્ક લીધા. બંદર પર વધારે ફ્રાન્ક લેવા નહિ, કારણ ત્યાં ભાવ ઓછો આવે છે. બેન્કમાંથી અમને પાઉન્ડના ૧૫૭ ફાસ્ક મળ્યા.
અહીં મેટરને ભાવ કીલો (૧૧૦૦ વાર)ના એક ફ્રાન્ક એિટલે આપણે સવા અને ભાવ થાય છે. ટેકસીઓ બહુ સસ્તી પડે છે. સસ્તા ભાવ ચલણના અનુકૂળ ભાવને લઈને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com