________________
સ
યુરેપનાં સંસ્મરણે સ્થાનને તીર્થભૂમિ જેવું પવિત્ર ગણે છે. અમે એક નાનું ગામ રસ્તે જોયું. તે ચિત્રકાર મિલેટ (millette)નું સ્થાન હતું. એક નાનું ઝુપડું અને બાજુમાં સ્યુડીએ, સામે સુંદર બગિચે, તેમાં આ પ્રખ્યાત ચિતારાએ જગજાહેર Angelis ચિતર્યો. અહીં બતાવે છે કે આ રૂમમાં તે સુતે, અહીં બેસો, અહીં ગત થશે વિગેરે. આ સર્વ બાબત એક પ્રજાને પિતાના આગેવાન કળાકાર તરફ કે ભાવ છે તે બતાવે છે.
ફેન્ટને બ્લોના જંગલમાંથી જે રસ્તા કાઢયા છે તેમાં હદ કરી છે. મોટા ઝાડાની અંદર સુંદર રસ્તા અને તેમાં મોટર ચાલી જાય ત્યારે અજબ અસર થાય છે. રાજમહેલ આવે તે પહેલાં ઘરે અને રેસ્ટોરાં તથા હેલે આવે છે. સગવડ સારી છે. વનસ્પતિ આહાર મળી શકે છે.
ખૂદ રાજમહેલમાં ૬૦૦૦ ઓરડાઓ છે. મુખ્ય ઓરડાઓ કોણે અને ક્યારે બંધાવ્યા તેની યાદિઓ છે. ફરનીચર અતિ સુંદર છે. એમાં નેપલીઅન પહેરતો હતો તે ટોપી, તેની તરવાર વિગેરે જાળવી રાખ્યા છે. દરેક રૂમની વિગત ગાઈડ આપી શકે છે. મહેલ બહુ જોવા લાયક છે, કેટલેક વિભાગ છ વર્ષ જૂનો છે.
આ ચાલીશ માઈલ જવા આવવાની મુસાફરીમાં અને જોવામાં એક આખો દિવસ જાય છે પણ તે જરૂર પસાર કરવા જેવો છે.
આઈ ડી ટ્રાયફ. (Are de Tromphe). શિલ્પશાસ્ત્રને - આ એક ઘણોજ નાદર નમુને છે. નેપલીઅનના હુકમથી એને
બાંધવાનું કામ ઇ.સ. ૧૮૦૬માં શરૂ કરવામાં આવ્યું હતું અને તે વખતે ઓસ્ટરલીસમાં જે મહાન ફતેહ ફાન્સને મળી હતી તેની યાદગીરી રાખવા માટે તેને બાંધવાની શરૂઆત કરી હતી. વિજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com