________________
પિરિસ ફોન્ટન બ્લે "દરેક જોવાની ચીજ સાથે અથવા સામે, ખાવાની જગ્યા તે હોય જ છે અને મોં ધોવાનાં તથા હાજતનાં સાધનો પણ હેયજ.
સાથે બાજુમાં કહે છેવાની બેસીને હેય અને ટુવાલ હોય. ત્યાંથી પાછા ફરતાં સાફ રાખનારને એકાદ ફાન્ય આપે પડે. વિલાયતમાં કોઈ મફત કામ કરતું નથી અને કોઈ મફત કરાવતું નથી. કામ કરનાર સમજે છે કે એની મહેનતને બદલે વગર માંગે જરૂર મળશે અને કામ કરાવનાર મફતમાં કામ કરાવી લેવામાં પાપ માને છે. કોઈ ટેકસી બોલાવી લાવે તો તેને પણ આપવું પડે અને કઈ ગમે તે પ્રકારે તમારી સેવા કરે તે તેને બદલે આપવાનું હોય છે.
ફાન્સમાં સરકારની રજાથી આજારી અથવા બહુ વૃદ્ધ ભીક્ષા માંગી શકે છે, પણ તે કઈ મેટા દેવળને નાકે ઉભા રહી માગે છે.
પારિસથી લગભગ ૪૦ માઈલ દૂર ફિન્ટન બ્લો” નામને મેરે શહેનશાહી મહેલ અને બગિચે છે. બગિચે પર૦૦૦ એકરમાં છે, તેમાં વચ્ચે અસલના શહેનશાહને મહેલ છે. એ ૪૦ માઈલ મેટરમાં ફરવું એ પારિસની ખરી મેજ છે. બન્ને બાજુએ હરિયાળાં ખેતરો અને લીલાં ઝાડ, સુંદર રસ્ત, ધુળ કે કાંકરાનું નામ નહિ અને સપાટાબંધ મેટર ચાલી જાય. સાથે ગાઈડ હોય તે તમે સમજે તેવી ભાષામાં દરેક ગામ કે બીજી વસ્તુનું વર્ણન કરે જાય.
વીરપૂજા–ફાન્સ દેશ વિરપૂજક છે. એના મોટા કવિ, ચિતારા કે શીલ્પી જ્યાં જન્મ્યાં હય, જ્યાં એ ઉર્યા કે ફાલ્યા ફુલા હોય તેની યાદ રાખે છે, ત્યાં તખ્તી મૂકે છે અને એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com