________________
પેરિસ
6 નાટક સીનેમા. -
ફ્રાન્સનાં નાટકામાં ગીડદીનેા પાર નથી. ખેલામાં લગભગ તદ્દન નાગા થઈ નાચે છે. ત્યાંના લેાકેાની માન્યતા એવી છે કે એમાં કાંઇ વાંધા નથી. કળાની પણ એમાં નજર છે એમ તેએ માને છે, એથી માણસ મજબૂત વિચારતા થાય છે અને જેને ખરાબ થવું હોય તેને માટે તા ત્યાં રસ્તા ખુલ્લાજ છે. ફ્રાન્સના રહેવાશી વર્તનમાં ધણા સારા છે. કોઈ ખરાબ પણ હેાય. નાટકા ધણા થાય છે. સીનેમા સાથે પણ કંઈ રમતગમત અથવા જાદુના ખેલો, નાચરગ હાય છે. પેરિસમાં એકાદ નાટક જોવું. પેરિસ સંબધી પ્રકીર્ણ.
નાટકા
પેરિસના લેાકા અને ખાસ કરીને પેરિસની સ્ત્રીએ વર્તનમાં ખરાબ નથી. પેરિસની કેટલીક ખરાબ વાતા સભળાય છે તે પરદેશથી રળવા આવેલી સ્ત્રીઓને અંગે હાય છે. એ રસ્તે ઉતરી જાય તે બહુ હેરાન થાય છે. એ સ્વતંત્રતા પ્રિય દેશ સર્વ પ્રકારની રજા આપે છે. કહે છે કે આવા આકર્ષણથી બહુ પર• દેશીએ પેરિસ આવે છે અને તેથી રાજ્યને અને પ્રજાને માટી આવક થાય છે. પરદેશ ધ્રુવા કે અભ્યાસ કરવા જનારને આ સંબંધમાં ખાસ ચેતવણી આપવાની જરૂર છે.
પેરિસમાં ડા. ખાસનું ભાષણ સાંભળ્યું, એમણે પોતે કરેલી શોધખેાળાના ચિત્રા સાથે પ્રયાગ બતાવ્યા. એમના અંગરેજી ભાષણને એક ફ્રેન્ચ પ્રોફેસર ફ્રેન્ચ ભાષામાં સમજાવતા જાય. એમણે વનસ્પતિના જીવનની વાત બહુ સારી રીતે રજુ કરી.
૩
પેરિસમાં ચેાડે દૂર વેલાન નામના ગામડામાં ડા. ગેરીનેટ રહે છે. એ ગામ લગભગ બાર માઇલ દૂર છે. ત્યાં સુદર લા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com