________________
સુરાપનાં સંસ્મરણા
ફ્રાન્સ
હાટલા સે”કડા છે. ઊંચી જાતના (ડી લસ ) હાટલામાં અહુ સગવડે હાય છે. એવી હોટેલના દરેક રૂમમાં ટેલીફાન, બાથરૂમ, ગરમ ઠંડું પાણી વિગેરે સગવડ હોય છે. માસમમાં આટલી હોટેલ હાય છતાં પણ સગવડ મેળવવામાં મુશ્કેલી પડે છે, તેથી પ્રથમથી સગવડ કરી રાખવી–રખાવવી એ ડહાપણની વાત છે.
૮૬
પેરિસમાં સદેશે। મોકલવાની એક બહુ સારી રીત જોઈ. લખેલા કાગળ આપણે માથે ન્યુમેટિક ( Pneumatiques ) એટલા શબ્દ લખી એક ફ્રાંક વધારે આપીએ તે તેને એક જાતની પાઈપ-નળીમાં તુરત મેકલી આપે એટલે તારથી પણુ જલદી જાય, પણ તેના વિસ્તાર પેરિસ અને આસપાસ પચીશેક માઈલ સુધીમાં છે. નળીમાં પત્ર નાખી અહીંથી પ`પ કરે એટલે કાગળ આખા અંદર ચાલ્યેા જાય છે અને જવાબના પૈસા ભર્યો હાય તા અર્ધા કલાકમાં જવાબ પણ લખાને હાથમાં આવી જાય છે.
પેરિસની મેસમ મે, જીન, જુલાઇ માસની ગણાય છે. તે વખતે પેરિસ એના પુર બહારમાં હાય છે. એ વખતે દૂર દેશના લોકા પણ મોટી સંખ્યામાં ત્યાં ઉતરી પડે છે અને એના સર્વથી વધારે આકર્ષક હાલો તથા રેસ્ટારાં ચાલુ થઈ જાય છે. એના અનેક સાંસારિક અને સામાજિક આનંદપ્રસ ંગેા એ અરસામાં થાય છે અને સર્વને માથે લેાંગચેપ ઉપર ગ્રાં પ્રી (Grand Prix) ના બનાવ આવે છે. તે મોટામાં મોટા પેરિસના ઉત્સવ છે. એ પૂરા થતાં લોકો દરિયાની બાજુએ અને પર્વતના શિખરે ચાલ્યા જાય છે.
પેગ્મિમાં બહુ દબદબાથી રહેનારને દરરોજના ખર્ચ ૨૫૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com