________________
પેરિસ વિજયદ્વાર યની કમાન તરીકે એ દુનિયામાં મેટામાં મોટી છે. (ઊંચાઈ ૧૪૮ શીટ, પહોળાઈ ૧૪૭ અને ઉડાણ ૭૨ ફીટ) એની બાજુમાં મહાન નેપલીઅનની લડાઈઓનાં દ્રશ્ય છે. આ મોટી વિજયકમાન નીચે ઇ.સ. ૧૮૭૧માં જર્મને આવેલા અને ઇસ. ૧૯૧૪માં કઈ મીનિટે ત્યાં વિજયમાળા પહેરવી તેની બધી તૈયારી કૈસરે કરી રાખી હતી અને લીજ અને નામુરમાં ગણતરી બેટી ન પડી હતી તે જરૂર તેમ કરત. એ ૧૮૭૧ ની નામેશી ૧૮૧૯ના જુલાઈમાં મેટી કવાયદ (પરેડ) કરાવી દૂર કરવામાં આવી. ફ્રાન્સના અજાપ્યા સિપાઈને ત્યાં ૧૯૨૦ નવેંબરમાં લાવી દાટયો અને એ મેટી કમાન નીચે ચાવશે કલાક ચાલે તેવી બળતી લાઈટ રહે
eternal flame or flame of remembrance ફ્રાન્સની વિરપૂજા છે. એની ઉપર દરરોજ સેંકડે તુરાઓ અને પુષ્પ ચઢે છે અને પરદેશથી આવનાર દરેક જણ ફાન્સની પ્રજાને દેશ તરફ પ્રેમ-સ્વદેશાભિમાન કે છે તેને અનુભવ કરે છે. લડાઈમાં ભેગ આપનાર સર્વને એ દ્વારા માન અપાય છે અને ભવિષ્યની પ્રજાને એ લાક્ષણિક દષ્ટાન પૂરું પાડનાર ભવ્ય સ્મારક બની રહ્યું છે.
બુર્સ’ (Bourse) વ્યાપારનું સ્થાન. સ્ટોક એકસચેન્જ. સુંદર મકાન છે. બપોરે બે કલાક ત્યાં ગડબડ મુંબઈના સ્ટોક એકસચેન્જ જેવીજ થાય છે. વેપાર પગથી ઉપર થાય છે. જોવા ગ્ય અન્ય સ્થળે.
મેડલીને ચર્ચ. બહુ વિશાળ અને ખાસ જોવા લાયક છે. એ દેવળમાં શાંતિ ઘણી દેખાય છે અને બેસવાની જગ્યાઓ અને આખી બાંધણી ખાસ જોવા લાયક છે, આખું દેવળ પથ્થરનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com