________________
પેરિસ
વ્યાપાર પદ્ધતિ
09
નાર ખાતાવાળા, માલ બને છે ત્યાં જઈ ખરીદે છે. અને દરેક માલ પર પેાતાનીજ છાપ મરાવે છે. આથી વચ્ચે એજન્ટાના કે કાઇના ખર્ચ કે કાઇનું કમીશન ચઢતું નથી. મેાટા પાયાપર વેપાર કેમ થઇ શકે તેના અજબ ખ્યાલ આપે તેવું આ ખાતું છે.
વ્યાપાર પદ્ધતિ’. દરેક દુકાનદાર પોતાના માલ કાચની બારીએમાં બહુ સારી રીતે ગાઠવીને બતાવે છે. દુકાનમાં શું મળે છે તે બહારથી જ જાણી શકાય છે. માલ ગાઠવવામાં પણ ‘કળા”ના ઉપયાગ દેખાય છે. પેરિસની બધી બાબતમાં આને સ્થાન છે અને આર્ટના ઉપયાગ વેપારમાં કેવી સારી રીતે થઈ શકે છે તે ખાસ શીખવા જેવું છે.
‘સભ્યતા અને વ્યવસ્થા'.
વેચનારાઓની નમ્રતાનું તે પૂછવું જ શું ? અરધા કલાક માલ જોઇ કાંઇ ખરીદી ન કરીએ તે જરા પણ મ્હોં બગાડે નહિ અને મેસી” થેંક્યુ તે દરેક નાની મોટી બાબતમાં આનદ ઉપાવે છે. જરા ભૂલ થાય કે પગ અડી જાય તે પારડા’–મારી માગવાનું કામ પણ એવું જ જખરૂં છે. લોકાની નમ્રતા ધણી દેખાય છે અને ઉદ્યોગ પશુ એટલેાજ વિશાળ છે. આખું પેરિસ ડતું દેખાય છે. અને ગાડીની ધમાલ વચ્ચે ચને નીકળતા નવા આવનારને તે ભ્રૂણી મુશ્કેલી લાગે છે. પણ અહીંના લોકો તા ભારે ટેવાયલા હાય છે. તેઓનાં પ્રત્યેક કાર્ય માં નિયંત્રણ (discipline) ખૂબ દેખાય છે. ટ્રામમાં બેસવાનું હાય તા ધમાધમ નહિ, નખરા કાગળ લખેલા હાય છે તે પ્રત્યેક એક એક લઈ લે અને ટ્રામ આવે ત્યારે નંબર વાર ચઢી જાય. ટ્રામની રાહ જોવાની હાય તે હારબંધ નંબર વાર ઊભા રહે. રસકાસ ઉપર પૈસા ભરવા હાય તા પેાતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com