________________
રિસે
લેરી લાફા
બધા ખુરશી નાંખી બેસે છે અને ચા કાણી પીએ છે. ચા કાકી લઈ બે કલાક બેસી રહે તે કાફેવાળ ના કહે નહિ. કાશી ઘણી સસ્તી હોય છે. આપણા ગામડામાં ચોરે બેસે છે તેના જેવો
એ દેખાવા લાગે છે. લંડનમાં એમ રાહદારીના રસ્તા પર બેસવાનો રિવાજ નથી. કેન્ટીનન્ટ ઉપર એ રિવાજ અન્યત્ર પણ છે. પિરિસના મોજીલા લોકોને નકામી હું બહુ રહેતી નથી. એ તે સ્વતંત્રતાપ્રિય દેશ છે અને બીજાના હકને વધે ન આવે તે રીતે તમે તમારી સ્વતંત્રતાને પૂરને ઉપગ કરે તેમાં કોઈ વાંધો લેતું નથી. સુંદર કાફેની બહાર ખુરશી મૂકી બેઠેલા હારબંધ લેકને દેખાવ બહુ નૂતન લાગે છે.
સાધારણ રીતે કાફેમાં કાણી પીવાને ભાવ દેઢ ફન્ક હેય છે. અત્યારને હિસાબે ફાકને ભાવ સવા આનો થવા જાય એટલે બહુ સસ્તું પડે છે અને મેંછનીને ત્યાં આઠ આના પડે તેટલી વસ્તુ બે આનાથી ઓછી કિંમતમાં અને બહુ સ્વચ્છતાથી અહીં લેવાય છે. કેટલાક કાફેમાં અરધા ફાન્ટે પણ કાફી ચા મળે છે. ઊભા ઊભા કાકી પીનારને ઓછું આપવું પડે છે. મેટા રસ્તાઓ ઉપર આવેલા ભવ્ય કાફેવાળા ચાર ફ્રાન્ક સુધી કારીને ચાર્જ લે છે.
રેસ્ટોરાંમાં તૈયાર ખાવાનું મળે છે અને ભાવ તે અત્યારે એટલા ઓછા છે કે મુંબઈથી અરધી કિમતે અહીં રહી શકાય છે.
ગેલેરી લાફાત'. આલાકાસે નામના ભવ્ય મહેલો છે. એમાં નાનીથી મેટી સર્વ ચીજો મળે છે. છ છ માળના ચાર મેણા માને છે. દરેકમાં ૩૨-૩૨ લીફટ છે. જે વસ્તુ જોઈએ તે ખાતામાં જવું. વસ્તુપર કિમત લખેલી હોય છે. છેતરવાની વૃત્તિ નથી અને છેતરાવાને ભય નથી. અહીંના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com