________________
પેરિસ
માણવા
ટ્રેનમાં નાને સામાન સાથે રખાય છે. મોટે સામાન લગેજમાં મૂકવાનો હોય છે, જેની રસીદ તમને આપવામાં આવે છે. થોમસ કુક કે બીજા એજન્ટ, આ બધું કાર્ય તમને ૧૫ ફ્રાન્કમાં કરી આપે છે. આ ઉપરાંત કામ કરી આપનારને ટીપ’ આપવાની તે જૂદીજ છે, એ દરેક વખતે ધ્યાનમાં રાખવું.
સવારે રસ્તે લીલોછમ દેખાય છે. ખેતરે તથા નદીઓનો પાર નથી. ઉન્હાળાને લઈને વનસ્પતિ ખીલી રહી છે. કેટલાએ માઈલ સુધી સીન નદીની બાજુમાં રેલવે ચાલે છે. દેખાવ માને છે.
જેમ જેમ પેરિસ પાસે આવતું જાય છે તેમ તેમ સંદર્ય વધારે દેખાય છે. યુરોપીય પદ્ધતિના ઘરે વચ્ચે વચ્ચે દેખાય છે. રેલવે પૂર સપાટામાં આગળ વધતી જાય છે. પેરિસ
બીજે દિવસે સવારે સાડાનવ વાગે પેરિસ ઉતર્યા. ફ્રેન્ચમાં એને સાચે ઉચ્ચાર “પરિ કે “પારી છે. કોઈ પેરિસ બેલડું નથી. દુનિયાનું આનંદસ્થાન અને ત્યાં ન ગયેલાને સ્વર્ગનાં સ્વપ્નાં, સાંપડાવનાર આ વિશ્વવિખ્યાત શહેરની વિભૂતિ વિચારીએ.
પેરિસમાં હેલને પાર નથી. મોટી હોટેલ કલેરીજ અને રેજાઈનાના નામથી જાણીતી છે જેનો ભાવ આકરે છે. નાની હેટેલમાં રહેવાની સગવડ ઘણું છે.
પેરિસમાં રેસ્ટોરાં અને કાફે ઘણું છે. જેવી જોઇએ તેવી ચીજો મળે છે. વેજીટેરીઅન ખેરાક લે હેય તેને ફ્રેન્ચ નામે જાણવાની જરૂર પડે છે, બાકી સમજ પડયા પછી કાંઈ વાંધો આવતું નથી. અત્યારે એક પાઉન્ડના લગભગ ૧૫૦-૬૦ જાન્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com