________________
૩૮
સુરાપનાં સંસ્મરણા
દરિયા
ઊંચે આકાશ સિવાય કાંઇ દેખાતું નથી. સ્ટીમરમાં ઉતારૂ સંખ્યા મેટી, તેમાં પીછાનવાળા ધણા, એટલે દરિયા તરફ જોઇએ ત્યારે જ વિશ્વની વિશાળતા અને આપણી પામરતા દેખાય છે. અને કાઈ કોઈ વાર સ્ટીમરને વિચાર આવતાં વિજ્ઞાનના વિષયને પ્યાલ આવે છે ત્યારે નાના માનવીની શક્તિને પણ સહેજ ખ્યાલ આવે છે.
ખાવાની પદ્ધતિ-નિયમન.
બે દિવસ ગયા પછી સ્ટીમરમાં જીવન કેવી રીતે ગાળા શકાય છે તેને અનુભવ થઈ જવાથી સહેલાઈ ધણી લાગે છે. ઇંગ્લીશ પદ્ધતિએ ખાવામાં તેમના શિષ્ટાચાર પ્રમાણે કેટલી સભાળ રાખવા ચેાગ્ય ગણાય છે તે જરા જોઈ લઈએ. છરીકાંટાથી ખાતાં શીખવાની ખાસ જરૂર છે.
કાંટા જમણા હાથમાં રાખવા જોઈ એ. જ્યારે છરીતે ઉપચોગ કરવાના હાય ત્યારે છરી જમણા હાથમાં રાખવી અને કાંટે ડાબા હાથમાં રાખવા.
ફ્રુટ વખતે છરી અને કાંટા બન્નેને ઉપયોગ કરી શકાય. પાંઉ અથવા બ્રેડ પાતાને હાથે કાપીને ખાવામાં વાંધો નથી. ટાસ્ટપર છરીથી માખણ લગાડી હાયે ખવાય. એને હાથ લગાવવામાં વાંધો નથી.
ખાતાં કાઈ વસ્તુ નીચે નાખવી નહિ. કાંધ ી કે છાલ હાય તા ધીમેથી રકાબીમાં બાજીપર મૂકી દેવી.
ખાતાં હાતા અવાજ ન કરવા. ખચકારા ખોલાવવા નહિ. શિષ્ટાચાર પ્રમાણે ઓડકાર અવાજ કરીને ખાવા નહિ. પવન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com