________________
સફર
સ્ટીમર રાજસુતાના
થયા. પછી સ્ટીમર ઉપડી. સુએઝ કેનાલમાં સ્ટીમર રજા મળે તેમ વારાફસ્તી ઘખલ થાય છે.
એડનથી સુએઝ ૧૩૧૦ દરીઆઈ માઇલ થાય છે. બેરના બાર સુધી નીચે પ્રમાણે ચાલ્યા. પાંચમે દિવસે
૨૭૮
४०३ સાતમે ,, આઠમે ,,
૨૩૧
૩૭.
મ
૧૩૧૦ દરિયાઈ નેટ એટલે ૧૦૮૦ ફીટ લગભગ સવા માઈલ જમીન પરના (જુઓ ઉઘાત પૃ. ૨૬) - હવે અમે સુએઝને નાકે આવ્યા. મનુષ્યકૃતિમાં આ એક અદ્ભુત કાર્ય ગણાય છે. એ સુએઝની કેનાલ રાતા સમુદ્રને અને ભૂમધ્ય સમુદ્રને જોડે છે. એની લંબાઈ ૮૭ માઇલની છે. એની સાધારણ પહેલાઈ ૧૦૦ ફીટ જેટલી દેખાય છે. એમાં સ્ટીમર ચાલી જાય છે પણ ચાલ ઘણી ધીમી હોય છે અને બહુ સંભાળ રાખીને સ્ટીમરને ચલાવવામાં આવે છે. વચ્ચે વચ્ચે ક્યરે સાફ કરનારી ફેજરે જોવામાં આવે છે. જતાં ડાબી બાજુ ઈજીપ્ટની હદ છે ત્યાં બંગલા લેવામાં આવે છે તે ચેકી ભાટે હેય છે. જમણું બાજુએ લશ્કરી ખાઈઓ અને કાંટા વાળા તારે (barbed wires) દેખાય છે તે છેલ્લા મહાવિગ્રહનાં અવશેષે છે અને આપણા દેશી લશ્કરને લાંબે વખત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com