________________
સર
સ્ટીમર રાજપુતાના
૫૩
ચીવટ, કળા અને ધનસપત્તિ શું કરી શકે છે, વિજ્ઞાન કેટલું આગળ વધ્યું છે તેને એ ખ્યાલ આપે તેવી ચીજ છે અને ફ્રેન્ચ ઇજનેરે એની ચેાજના કરી છતાં હાલ આખી અંગરેજના હાથમાં છે, તે રાજકારણની ભાળ કેવી ખેલાય છે તે સમજાવે છે.
પાર્ટસેડ.
પોર્ટસેડની કેનાલ બહુ સુંદર છે. એને દેખાવ ઘણો આકબેંક અને રમણીય છે. એના નાકા ઉપર આખી સુએઝ કેનાલ બાંધવાની કલ્પના કરનાર માંસ્યર લાપાઝ (?) નું ખાવલું મૂકયું છે. સેકડે। માટી સ્ટીમરો ત્યાં બંદરમાં પડી હતી.
અમે રવિવારે રાત્રે આઠ વાગે પહોંચ્યા. આખા બદરમાં લાઇટ પુષ્કળ અને મજાની હતી. અમારી સ્ટીમરે લંગર નાંખ્યું ત્યાં તા કેટલાએ મછવા ઉતરી આવ્યા. પાર્ટસેડ શહેર ધણુ લુચ્ચાથી ભરેલું છે, ત્યાં પૂર્વ અને પશ્ચિમની લુચ્ચાઇ પૂરતા પ્રમાણમાં છે, એમ અમે પ્રથમથી જાણતા હતા તેથી ઉતરતા પ્રથમ તે। ખેંચાયા, પણ અમારામાંના લગભગ ત્રણસા ઉતારૂ ઉતરતા હતા તે જોઇ અમે પણ ઉતરવા લલચાયા. અમે પાંચ મિત્રા સાથે હતા એટલે અમને કાંઇ ખાસ ચિંતા નહોતી. ડાબી બાજુના દાદરેથી નીચે ઉતર્યાં. દર પેસેજરના દશ પેન્સ ફેરી (મવા)ના આપવાના અને ફેરી ચલાવનારને ટીપ આપવાની જૂદી.
છેટું તેા માત્ર ૫૦૦ વાર જેટલું હશે. પ્રમાણમાં મળવાને સદર ભાવ વધારે લાગ્યા, પણ ટીકીટ છાપેલી મળતી હતી એટલે છેતરાયા એમ લાગ્યું : નહિ. ટમાંથી ઉતરતાં ખીસા તપાસી અમને બંદર ઉપર છેડયા. શહેર ધણું રીઆમણું છે. રસ્તા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com