________________
સફર
સ્ટીમર રાજપુતાના
ડાબી બાજુએ રહે છે. જમણી બાજુએ ઇટાલી રહે છે. સુંદર ઘરે અને ડુંગર પરની ખેતીનાં દશ્ય દેખાય છે. સ્ટીમર આગળ વધતી જાય છે અને માર્સેલ્સ નજીક આવતું જાય છે.
પટેલેડ પછી દરરોજ ઘડિયાળ ૨૦ મિનિટ પાછી કરવાની છે. મુંબઈથી એડન સુધીમાં રાા કલાક, એડનથી પિટસેઈડ ૬૦ મીનિટ અને પેસેડથી માર્સેલ્સ ૮૦ મિનિટ પાછા હડશું અને હયા. આવી રીતે ઘડિયાળ દરરોજ પાછી થાય છે. આવતી વખત ઘડિયાળ આગળ કરવાની હશે ત્યારે વધારે આનંદ આવશે એમ લાગે છે. કારણ કે એ રીતે ઘર નજીક જલદી આવતું જશે એમ અત્યારે કલ્પના થાય છે.
પટેલેડ અને માર્સેલ્સ વચ્ચેનું અંતરે ૧૫૦૦ નેટ છે. સ્ટીમર ધીમે ધીમે આગળ વધે છે. તા. ૧૦ મીની બરે ઇટાલીને કિનારે આવે. એક બાજુ ઈટાલી, બીજી બાજુ સીસિલીને ટાપુ અને વચ્ચે સ્ટેટ ઓફ મસીના. એ ઘણું નાની છે. એમાં થઈને સ્ટીમર આડે અવળે રસ્તે ચાલવા લાગી અને આગળ વધી.
ઈટલીને બન્ને બાજુનો કિનારે ઘણે સુંદર છે. એમાં નાનાં નાનાં ગામો દેખાય છે. બંગલાઓ બાઈનેક્યુલરમાંથી જોયા હોય તે બહુજ સુંદર લાગે. આ બંગલામાં ઘણા માણસે હવા ખાવા આવે છે. કેટલાક વ્યાધિઓ–જેવા કે ગાઉટ (સંધીવા) મટી જાય એવા ઝરા પણ જવાળામુખીની નીચે છે, બંગલાને ઘાટ સુંદર દેખાય છે. ડુંગરા લીલા કુંજર જેવા દેખાય છે અને ઉપર દ્રાક્ષની ખેતી મેટા પાયા ઉપર થાય છે. તેના ચાસ ટીમરમાંથી દેખી શકાય છે. ઈટાલીને આખે કિનારે પસાર થતાં બે કલાક થાય છે પણ આખું દશ્ય જેવું ગમે તેવું છે. કેટલાક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com