________________
યુરોપનાં સંસ્મરણે દરિયો શનિવારે એક વાગે સ્ટીમર મુંબઈથી ઉપડી તેણે નીચે પ્રમાણે દરિયાઈ માઈલ કાપ્યા. બપોરના બાર વાગ્યા સુધીની એ ગણતરી છે.
રવિવારે બાર વાગે. ૩૭૭
સોમવારે ,
૪૧૦
૪૦૩
મંગળવારે , બુધવારે ,,
૪૧૦
• બાર પછી
૫૮
૧૬૫૮ દરરોજ અર કલાક ઘડિયાળ પાછી મૂકવામાં આવતી હતી તેથી બુધવારે ચાર વાગ્યે એડન પહોંચ્યા ત્યાં સુધીમાં ઘડિયાળ અઢી કલાક પાછી કરવામાં આવી. બરાબર ચાર દિવસ ઉપર બે કલાક જતાં સારી સ્ટીમર એડન પહોંચે છે. પાછી વળતાં પાંચ કલાક વધારે થાય છે, કારણ ઘડિયાળ શા કલાક વધે છે અને જતી વખતના રાા ક્લાક પાછા હઠતાં નથી તે પણ ગણવાં જોઈએ.
એડન.
એડન દૂરથી દેખાવા માંડયું. સવારથી નેટિસ હતી કે એડન બુધવારે સાંજે ચાર વાગે ઉતરવાનું થશે.
એડન જમીનના છેડા પર છે. શરૂઆતમાં મોટા ખડક જેવા ડુંગરે દેખાય છે. ચાર દિવસે જમીન દેખાતાં સર્વને બહુ આનંદ થયો. ઘણુંખરા ઉતારૂઓ એડનને દેખાવ જોઈ રહ્યા હતા તેમાં આજે એક ઇંચ વરસાદ આવ્યું. એડનમાં વરસાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com