________________
૩૨
યુરેપનાં સંસ્મરણે
દરિયે
રણકાર કાનમાં થતા હતા તેના એકલા ટેકાથી હવે સ્ટીમરમાં માર્ગ કરી રહ્યા. નજર પહોંચી ત્યાં સુધી સ્વજનને જોયા, નજર પહોંચી ત્યાં સુધી મુંબઈ નગરીના આલીશાન મકાનને જોયાં, કલાબાની દિવાદાંડી ઘણા વખત સુધી દેખાઈ અંતે એ સર્વ પૃથ્વીની સપાટિમાં એકાકાર થયું અને ચારે તરફ જળના તરંગ અને ઊંચે આકાશ દેખાવા માંડયા. સ્ટીમર રાજપુતાના.
કુદરત ઉપર વિજ્ઞાન કેટલો વિજય મેળવી શકે છે અને તેમાં તે કેટલે સુધી પહોંચે છે તેને ખ્યાલ આ સ્ટીમર જોતાં આવ્યો. એ સ્ટીમરનું નામ “રાજપુતાના” છે. મને એ ટીમરમાં જગ્યા (પેસેજ) મળી હતી. એમાં પ્રથમ અને બીજા દર
જ્જાનું ભાડું આપનાર પાંચસે ઉતારૂઓ જઈ શકે છે. એની સગવડનો વિચાર કરીએ તે જાણે એક નાનું ગામ વિશાળ દરિ. યામાં ચાલ્યું જતું હોય એમ લાગે છે. નાની શેરીઓ અને ગલીએનાં કેબીનના નંબરે એવી રીતે લખેલા હોય છે કે કોઈ પણ કેબીન શોધવામાં મુશ્કેલી પડતી નથી. સ્ટીમરના આગળના ભાગમાં ફર્સ્ટકલાસ-પ્રથમ દરજ્જાનું ભાડું આપનારની કેબીને હેય છે. એના ત્રણ વિભાગ હોય છે તેને અનુક્રમે “એ” બી અને “સી” કહેવામાં આવે છે. કેટલાક એથી પણ ઊંચા વિભાગમાં જનાર ડેકની બાજુમાં ઉપર કેબીન તૈયાર કરાવે છે તેને
કેબીન : લસ” કહેવામાં આવે છે. એવાં કેબીને તૈયાર પણ હોય છે. કેબીનમાં સગવડે.
દરેક કેબીનમાં સુવા માટે એક સુંદર પલંગ ( આપણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com