________________
Shri Mahavir Jain Aradhana Kendra
પહેલા )
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂચના પ્રકરણ
મુખ પરીક્ષા.
વાયુના પ્રક્રાપથી રાગીનુ મુખ સુકું, સ્તબ્ધ, વાંકું અને કાન્તિ રહિત હોય છે. પિ જાના પ્રકોપથી રાતું પીળુ અને ઉષ્ણુ દાયુક્ત હોય છે. કના પ્રકોપથી ભારે, ચીકણું, સાળ સહિત હોય છે. ત્રિદોષ કેપથી ત્રિદેષનાં ચિન્હાયુક્ત હોય છે અને હિંદેષના કાપથી મિત્ર ચિન્હા ચુત હાય છે.
( ૧૭ )
જીભ પરીક્ષા.
વાયુ કુપિત થયો હોય તેા, રાગીની જીભ એ રસના સ્વાદથી રહિત, ચીસ પડી ગયલી, ચિાયુક્ત, સ્તબ્ધ-જ્જડ, લીલાસ પડતા રંગ જેવી અને લાળ પડતી હોય છે. પિત્તકુ પિત થયા હોય તેા, રાતી, દુધ પીવાથી ઢડવેા સ્વાદ આપનારી, દાહયુક્ત, પાકા બેલાના જેવી રાતી અને કાંટાથી છવાયલી હોય છે. કક્ કુપિત થયે। હાય તેા, તેની જીભ સ્થૂળ, ભારે, કાથી લપટાયલી અને મેટા કાંટાએએ કરી યુક્ત તથા ખારા સ્વાદ સહિત ત્રણા કર્ તે વહેવા વાળી હોય છે. એ દ્વેષના કાપથી એ ધ્રુષનાં ચિન્હ જણાય અને ત્રણે દોષ કાપ્યા હોય તે, ત્રણે દોષનાં ચિન્હ યુક્ત હાય છે.
મળ પરીક્ષા.
વાયુ પ્રકોપથી રોગીના ઝાડા કુચા પાણી જેવા, બ્રુટલા, પીયુક્ત, લુખા અને કાળા રંગના હોય છે. પિતના કાપથી લીલા, પીળા, ગધાતા, લાચાપડતો અને ઉના હોય છે. કરના કાપથી બળે, સ્હેજ સુકા અને કાંઇક લીલા હોય છે. વાતકફના પ્રદેાપથી નારંગીની છાલના રંગ જેવા. વાત પિત્તના પ્રકોપથી પીળા, કાળા અને કાંઇક લીલાસ પડતા ચીટાસવાળા હૈાય છે. ત્રિદોષના કાપથી કાળા, પીળા, ત્રુટો, શ્વેત અને બધૂ હાય છે. અજીર્ણ રાગીના દુર્ગંધયુક્ત નરમ હેાય છે. વાયુ-આદિ દોષો નિર્બળ થવાથી કપીલાના રંગ જેવા તથા ગાંઠાવાળા હોય છે. જળદર રોગીના સ્વેત તથા મહા દુર્ગંધયુક્ત હોય છે. ક્ષય રાગીના કાળા, આમવાયુ વાળાને કેડમાં પીડા સહિત પીળા, નિકટ મૃત્યુવાળાને ધણા ઉષ્ણુ, પણે કાળા, ઘણા પીળા, બ્રા સ્વેત અને ધણા રક્ત હોય છે. તીક્ષ્ણ અગ્નિવાળાને સુકાયલો, મંદાગ્નિવાળાને પાતળા, અસાધ્યરાગીના દુર્ગંધયુક્ત તથા ઝાડામાં સડેલા ભાગ આંતરડાં અથવા હાઝરીમાંથી થયા પાણી જેવા પડે છે.
For Private And Personal Use Only
શબ્દ તથા સ્પર્શ પરીક્ષા.
ક રાગીને શબ્દ ભારે, પિત્તરોગીને સ્પષ્ટ તે વાત રાગીના ઘરષરાટ શબ્દયુક્ત ખેલ હોય છે. પિત્તરગીતા સ્પર્શ કરીએ તે તેનું શરીર ઉષ્ણ લાગે, વાત રાગીનું ઠંડુ. ક રાગીનું ચીકણું તથા ભીનું અને ત્રિષી-સન્નિપાતીનું એ સર્વ લક્ષાએ યુક્ત હોય છે લાંબા આયુષ્યવાળા રાગીનાં ચિન્હા.
જે રાગીનાં નેત્ર, કાન અને મુખ શાંત હાય, છએ રસના સ્વાદને, સારા ગધને જાણી શકતા હોય તે તે રાગીસાધ્ય છે એમાં સદૈવ નથી. વળી જેના હાથ પગ ઉષ્ણ હાય, બળતરા ઘણી થાડી હોય અને જીભ કુણી હાય તો તે રાગી મૃત્યુ પામતા નથી. જે રાગીના તાવ પરસેવા વગરના હોય, નાકમાંથી શ્વાસ ચાલતા હોય અને કઠે કક રહિત હાય તે। તે રાણી અવશ્ય જીવે. તથા જેને નિદ્રા સારી પેઠે આવતી હેાય, શરીર કાન્તિ સ હિત હોય અને ઇંદ્રિયો પ્રસન્ન કિવા પોત પોતાના ધર્મયુક્ત હાય તા તે રોગી મરતો નથી.