________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવ
)
આમવાયુ પ્રકરણ
(૧૫૧)
આમવાયુ રોગીને સેવવા તથા ન સેવવા યોગ્ય પદાર્થો. લંઘન, લુખે શેક, કડવા પદાર્થો, જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારા પદાર્થો, રેચ, સ્નેહન, ગુર દામાં પિચકારી મારવી, ઘી તેલ રહિત વ્યાધિના સ્થાને ઔષધે બાંધવાં, તથા બથવાની ભાજી, વૃતાક, લસણુસહ સાડીનું શાક, આથેલા જવનું પાણી, બાફેલાં રીગણાં, પરવળ, કારેલાં, ગોખરૂ, જવ, કોદરા, જુના સાઠીચેખા, કળથી, વટાણા, ચણા, તથા સુકા મૂળાને કે પંચમૂળનો યુષ, સુંઠનો ભૂકો ભભરાવેલી કાંજી, છાશના સંસ્કારવાળું લાવાનું માંસ, જુ ના ચોખા, ગાયની છાશ, સરગવાની શીંગ, લીલામા, ઉનું પાણી અને રૂચે કે સદે તેવી વસ્તુઓ સદા હિતકારી છે.
દુધ, દહિં, ગોળ, માછલાં, અડદના લેટની વસ્તુઓ, માંસ, અરૂચિમાં ભેજન, ઉજા ગરે, ઠંડું પાણી, ભારે પદાર્થ, ઘણું ફરવું અને એક સ્થાનકે બેસી રહેવું એ સદા અહિતકારી છે માટે આમવાયુવાળા એ તેને ત્યાગ કરે.
અથવા ચેખો શુદ્ધ કરેલો ગુગળ તેલા ૬૪, સરસીયું તેલ તોલા ૩૨, હરડેની છાલનું ચૂર્ણ તથા બેહેડાં અને આમળાનું ચૂર્ણ ૬૪-૬૪ તેલ લેવું અને પાણી ૨૦૪૮ તલા ભાર તેમાં ઉપરની સર્વ ઔષધીઓનાખી પકાવવી, જ્યારે પકાવતાં ચેથા ભાગનું પાણી બાકી રહે ત્યારે ઉતારી વસ્ત્રગાળ કરી ફરી અગ્નિ ઉપર ચઢાવી તેમાંત્રિકત્રિફળાં,મોથ, ગળો,ચિત્ર, નસેતર, વજ, વાવડીંગ, નેપાળાનું મૂળ, સૂરણ, વારાહીકંદ, દેવદાર, શુદ્ધ ગંધક, અને શુદ્ધ પારો એ સઘળાં બે બે તોલા ભાર લઈ પારા ગંધકની કાજળ કરી તથા અન્ય ઔષધીઓનું ચૂર્ણ કરી, શુદ્ધ કરેલા નેપાળી નંગ ૧૦૦૦ લઈને એ સર્વ ઉત કવાથમાં એકત્ર કરી ઘટ-જાડો થયે ઉતારી યોગ્ય માત્રાએ ગળી વાળી તેમાંથી ૨ માસાભાર ઉના પાણી સાથે નિત્યસેવન કરે છે, આમવાત, માથાની પીડા, ગાંઠ, ભગંદર, સેજો, ઢીંચણ-સાથળમાં રહેલા વાયુ, કેડને વાયુ, શૂળ, અરશ અને વૃદ્ધાવસ્થા એઓને દૂર કરે છે. ભૂખ વિશેષ લગાડે છે, ધાતુ તથા બળને વધારે છે. આ વ્યાધિશાલ ગુગળ કહેવાય છે. અથવા હરડેની છાલ, સિંધાલૂણ, નસેતર, ઈંદ્રવરણાની જડ, સુંઠ અને ઇંદ્રવરણને ગર્ભ એટલા પદાર્થો સમાન લઈ ઝીણાં વાટી લેખંડના વાસણમાં પાણી નાખી તેમાં ઉક્ત ઔષધું નાખી ધીમા અગ્નિ વડે પકાવી ગોળી વળાય તેવું થાય એટલે ચણીબોર જેવડી ગોળીઓ વાળી ગળી ૧ નિરંતર ઉના પાણી સાથે સેવન કરી સારી પેઠે ઘી નાખી ભાત જમે તે આમવાયુ મટે છે. આ આમારિગુ વિકા કહેવાય છે. વૈિદ્યરહસ્ય. અથવા ત્રિકટુ, ત્રિફળા, મેથ, વાવડીંગ, ચવક, ચિત્રક, વજ, એળચી, પીપરામૂળ, છીણીનાં મૂળ, દેવદાર, તુંબડું, પુષ્કરમૂળ, ઉપલેટ, અતિવિષ, દારુહળદર, હળદર, વરીયાળી, જીરું, સુંઠ, તમાલપત્ર, ધમાસે, સંચળ, બીડલૂણ, જવખાર, સાજી, ગજપીપર અને સિંધાલૂણ એ પ્રત્યે ઔષધો બરોબર લઈ શુદ્ધ કરેલ ગુગળ એ સર્વ - પની બરાબર લે, પછી સર્વ ઐષધોનું ચૂર્ણ કરી ગુગળમાં મેળવી એકછવ કરી તેમાંથી સવાર સાંઝબબે ટાંક ભાર ઘી સાથે કે મધ સાથે સેવન કરે છે, આમવાયુ, આંત્રકૃદ્ધિ ઉદાવ, ગુદરગ, કમિરોગ, વિષમજ્વર, બરલ, કમળો, અપચો, આફરો, ઉન્માદ, કઢ, અને સેજે એટલા રંગને નાશ કરે છે. ધન્વતીજીએ આનું નામ કાત્રિશત ગુગળ પાડેલું છે. વીરસિહાકન, અથવા સરસીયું તેલા ૩૨ શુદ્ધ કરેલ ગુગળ, તેલા ૩૨, હરડે, બહેડાં
For Private And Personal Use Only