________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અટારા,
ગળાના રોગાનુ' પ્રકરણ,
પાંચે જાતની રાહિણીની હેતુ સહ સંપ્રાપ્તિ.
ગળામાં વૃદ્ધિ પામેલા વાયુ, પિત્ત, કફ્ વા ત્રિદેષ કે લોહી, માંસ તથા લાહીને દૂષિત કરીને ગળાના ઉપરાધ કરનારા કૃષ્ણાઓથી પ્રાણના નાશ કરે છે તેને રાહિણીરાગ કહે છે, તેનાં જૂદાં જૂદાં લક્ષણાની વિગત---
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૭ ) ’
વાયુથી થએલ હાય તા-જીભની ચારેકોર બહુજ વેદનાવાળા અને ગળાને રોકી દેનારા માંસના ગા થાય છે અને તે સાથે વાયુ સંબધી સ્તÄપણા વગેરેના ધણા ઉપદ્રવેા થાય છે. પિત્તથી થએલ હોય તે-ગળામાં માંસના ફણગા તુરત પૈદા થાય, બળતરા સહિત તુરત પાર્ક અને તાવ પણ બહુજ આવે છે.
કફથી થએલ હાય તા-ગળાની રગે
ચાય છે. ધીરે ધીરે પાકે, ભારે અને સ્થિર હોય છે.
નિરોધ થઇ ગળામાં માંસના પણુગા ઉત્પન્ન
ત્રણે ઢાષથી થએલ હાય તેા-ઉપર કહેલાં ત્રણે દોષનાં લક્ષણાવાળા ગળામાં ઉંડા પાકવાળા અંતે જેઓનું જોર અટકાવી શકાય નહીં એવા માંસના ગા ઉત્પન્ન થાય છે. લેાહીથી થએલ હાય તા-ફેલાએથી વીંટાયલ અને પિત્તના લક્ષણાયુક્ત માંસના હુગાએ ગળામાં હોય છે.
રાહિણી રોગથી મરણ થવાના અધિ.
ત્રિદોષની રાહિીથી સુરત, કની રાહિણીથી ત્રણ દિવસે, પિત્તની રાહિણીથી પાંચ દિવસે અને વાયુની રાણિીથી સાત દિવસે માણસ મરી જાય છે.
કહૅશાલૂકનું લક્ષણ-ગળામાં કાંટાની પેઠે કે ધાન્યની અણીની પેઠે પીડા પેદા કુરનારા ખરસ, સ્થિર, ખેરના ફળીઆ જેવડા અને શસ્ત્રક્રિયાથીજ મટાડી શકાય એવે ગાંઠો થાય છે તેને કઠશાલક કહે છે. આ ગાંઠ કફના કાપથી થાય છે. અધિજિહ્નું લક્ષણ-જીભની ઉપર જીભની અણી જેવા આકારવાળા જો થાય છે તેને અધિવ્ડ કહે છે. આ શગ રૂધિર મિશ્રિત ક કેપથી થાય છે. જો આ સાજો પાક પડે તે તેને ઉપાય કરવાજ નહીં.
સા
વળયનું લક્ષણ-કક્ કાપીને અન્નની ગતિને રોકી કદમાં લાંબા તથા ઊંચા સોજાને પેદા કરે છે તેને વળય કહે છે. આ રાગ મટતાજ નથી.
અલાસનું લક્ષણ-કફ તથા વાયુ વધી જવાથી ગળામાં શ્વાસવાળા, પીડાવાળા, અને છાતિના મર્મસ્થળમાં છેદનના સમાન વ્યથા ઉત્પન્ન કરનારા સાજાને ઉત્પન્ન કરે છે તેને ખલાસ કહે છે. આ રાગ કષ્ટસાધ્ય છે.
એકવૃંદનુ લક્ષણ-ક અને લોહીના કોપવાથી ગળામાં ગાળ, નમેલા, ખળતર તથા ચળવાળા, જગક પાકનારા, અને જરાક કુણા તેમજ માટે સોજો ઉત્પન્ન થાય છે તેને એક કહે છે.
For Private And Personal Use Only
વૃંદનું લક્ષણ-પિત્ત અને લોહીના કાપવાથી ગળામાં ઘણાજ ઉંચા, ગોળ, બહુ અળતરાવાળા અને આકરા તાવવાળા સાજો થાય છે. તેને હૃદ કહે છે. આ રાગમાં જે શૂળ હોય તો વાયુના સંબંધવાળા જાણવા.
શતઘ્નનું લક્ષણ-વાયુથી, પિત્તથી ઉત્પન્ન થયેલી પીડા, બળતરા તથા વલ્લુર આ