________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૨ ).
અમૃતસાગર
( તરંગ
પડવા પહેલાં જ લેહીને છોડી દે તે આનંદચરણાનિ કહેવાય છે. જે નિ મૈથુન સમય પુરૂષનું વીર્ય પડતાં પહેલાં વારંવાર લોહીને ગેરવે છે તે અતિચરણાનિ કહેવાય છે-આ યોનિમાં વીર્ય રહેતું જ નથી, તેથી ગર્ભ રહેતું નથી. જે નિ ચીકણી, ચળવાળી અને બહુ જ ઠંડી હોય તેને ગ્લૅમલાનિ કહે છે. જે ની લોહી વગરની રહેતી હોય અને મિથુનમાં ખરસઠ લાગતી હોય તે વંડી નિ કહેવાય છે-આ નિવાળી સ્ત્રીના સ્તન બહુ હાના હેય છે તેથી કેટલાક તેને અસ્તનિયોનિ પણ કહે છે. જેની નિનું છિદ્ર ઝીણું હોય એવી સ્ત્રીને દીર્ધઇદ્રિવાળા પુરૂષને સંયોગ થાય તે તેના નિ અંડકોષની પેઠે લટકતી બહાર નીકળી આવે છે તેને અંડિની નિ કહે છે. જે નિ મોટા છિદ્રવાળી હોય તેને વિવૃત્તાનિ કહે છે. જે યોનિ બહુજ ઝીણા છિદ્રવાળી હોય તેને સૂચવજાપિનિ કહે છે. અને જે નિ સમસ્ત દેના કોપનેલીધે સર્વ દેના ચિન્હયુક્ત હોય તેને વિષિણીનિ કહે છે.
આ ૨૦ નિપછી ત્રણે દેના પ્રકોપથી થતા પંડિ-આદિ પાંચ નિરોગો અને સાખે છે અને બાકીના સાધ્ય છે.
યાનિકંદરેગનું હતુ. દિવસે સુવાથી, ઘણે ક્રોધ કરવાથી, અત્યંત મહેનતથી, અતિ મિથુનથી અને નખ | દાંત વગેરેનો ઘા થવાથી પિત પિતાના નિદાને અનુસરી કપેલા વાયુઆદિ દે એનિમાં નિકંદ નામના રોગને ઉત્પન્ન કરે છે.
નિકંદનું સ્વરૂપ તથા સંખ્યા. પરૂ લેહી યુક્ત ફનસ કે ઊંબરાના ફળ જેવી ગાંઠ યોનિમાં ઉત્પન્ન થાય છે તેને બેનિકંદ કહે છે. તે ગેનિકંદ ચાર જાતિને છે- એટલે વાયુ, પિત્ત, કફ અને ત્રિદેષને એમ ૪ પ્રકારને થાય છે.
એ ચારે પ્રકારનાં નિર-નિરાળાં ચિન્હ. જે વાયુનો નિકંદ હોય તે, લખે, ખરાબ વર્ણવાળે અને શટેલા મુખવાળો હોય છે. જે પિત્તને નિકંદ હોય તે, બળતરા, લાલાશ અને તાવથી યુક્ત હોય છે. જે કફનો નિકંદ હોય તે, તલના ફૂલ જેવો અને ખરજવાળ હોય છે. અને જે ત્રિદોષને યોનિકંદ હોય તે ઉપર કહેલાં સર્વ ચિન્હ યુક્ત હોય છે. નિકદરોગ જે સ્ત્રીને થાય તે સ્ત્રીને સ્ત્રીધર્મ થાય નહીં અને તે વાંઝણી હોય છે વા, વાંઝણી થઈ જાય છે.
વાંઝણી મટી પુત્રવંતી થવાના ઉપાય. જે સ્ત્રીને અટકાવ ન આવતો હોય તે તે સ્ત્રીને (ખપે તે) માછલાનું ભજન કરાવવું, તથા કાંજીનું, અડદ, કાળા તલનું, અરે અરધ પાણીવાળી છાશનું અને દહીનું બેજન કરાવવું. અથવા કડવી તુંબડીનાં બીજ, શેધેલ નેપાળ, પીપર, ગોળ, મળ, દારૂના નીચે રહેલો કહે અને જવખાર એઓને થરના દુધમાં વાટી તેની દીવટ બનાવીને યોનિમાં પહેરાવવી, જેથી અટકાવ આવે છે. અથવા માલકાંકણનાં પાંદડાં, સાજીખાર,વજ અને બીબે (વિજયસાર ?) એઓને ટાઢા દુધમાં વાટી પીવાથી રજસ્વલાધર્મ પ્રાપ્ત થાય છે. અથવા કાળા તલ, ત્રિકટુ, ભારંગી અને ગોળ એએનો કવાથ કરી (૧૫ દિવસ) પીએ તોનિક્ષે અટકાવ આવે છે. તથા લેહીને ગેળા હેય તે દૂર થાય છે અને આશાની આશા બંધાય છે.
For Private And Personal Use Only