________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થીશમે )
ગભરામ પ્રકરણ,
ગર્ભિણી સ્ત્રીને ગર્ભના રક્ષણ માટે દરમાસે કરવાના ઉપાયેા.
પહેલે મહીને—જેઠીમધ, સાગનાં બીજ, આસગધ અને દેવદાર એએમાંથી જેટલાં મળે તેટલાંના એક તેલા ભાર કલ્ક કરી દુધમાં ધોળીને પાવે.
શ્રીજે મહીને-અસ્મતક, કાળા તલ, મજી અને શતાવરી એએમાંથી જે હાથ લાગે તેને તેાલાભાર કલ્ક દુધમાં ઘેળીને પાવે.
ત્રીજે મહીને-ગુંદી, કાંગ, ઘઉંલાં, કમળ, ઉપલસરી, અને અનંતમૂળ એમાંથી જે હાથ લાગે તેને ૧ તેાલાબાર કલ્ફ દુધમાં ઘોળીને પાવે..
ચાથે મહીને–ધમાસો, ઉપલસરીઅનંતમૂળ ( ધોળી અને કાળી ઉપલસરી ), રાસ્ના, ભારગી ( વા કમલિની ), અને જેઠીમધ એએમાંથી જે મળે તેના ૧ તાલાબાર કલ્ફ દુધમોં ધોળીને પાવે.
(૩૪૭)
પાંચમે મહીને-ઉભી ભારીંગણી, ખેડી ભારીંગણી, સીવષ્ણુ, વલાચન ( વા પાંચક્ષીર વૃક્ષની વગર ઉઘડેલી કુપળા ), પાંચ ક્ષીર વૃક્ષની છાલ અને ધી એએમાંથી જે હાથ લાગે તેની ૧ તેાલાભાર લુગદી બનાવી દુધમાં ધાળીને પાવી.
છઠ્ઠું મહીતે-ગધીસમેરવા, વજ, સસ્તા, ગેાખરૂ અને જેઠીમધ એએમાંથી જે હ્રાય લાગે તેઓની ચટણી દુધમાં ધોળીને પાવી.
સાતમે મહીને–શિંગડાં, કમળનેા કંદ, માખ, કસેલાં એમાંથી જે મળે તેને કલ્ક દુધમાં ઘેળીને પાવે.
આ ઉપર કહેલા ઉપાયે સાત મહીના સુધી કર્યા કરે તે ગર્ભને કોઈ નુકશાન થતું નથી. આઠમા મહીને-કાઠ, ઉભી ભોંરીંગણી, ખીલી, કડવાં પરવળ, શેલડી અને ભોંયભેટીંગડી એઓનાં મૂળ લઇ ટાઢા પાણી સાથે કલ્ક કરી, ચાર તા ભાર પાણી મેળવેલા ૩૨ તાલાબાર દુધમાં તે કલ્ક નાખી ઉકાળી પાણીનેા ભાગ બળી જાય તે પછી દુધને ઠંડુ પાડીને પાવું.
નવમે મહીને-જેઠીમધ, પાળી ઉપલસરી, કાળી ઉપલસરી, આસગંધ, અને રાતા ધમાસા એએને ટાઢા પાણી સાથે વાટી ૧ તેલા ભાર કલ્ક કરી ૪ તેલા ભાર દુધમાં ધોળીને ખાવા.
For Private And Personal Use Only
અને જેઠીમધ તથા સાકર
દશમે મહીને—સુંઠ, જેઠીમધ અને દેવદાર એને ટાઢા પાણી સાથે વાટી ૧ તામા ભાર કક દુધમાં ધાળીને પાવે. અથવા સુઠ અને આસગંધના કલ્ક કરી ૧૨૪ તાલા પાણી મેળવેલું ૩ર તાલા દુધ લઈ તેમાં તે કલ્ક નાખી પાણી બળતાં સુધી દુધને પકાવી પછી તે દુધ પીવું જેથી ગર્ભનું સરક્ષણ કરે છે.
અગ્યાએે મહીને-રાયણનાં ફળ, કમળ, રીસામણ અને હરડેને કક ઉપર પ્રમાણે પીવા. બારમે મહીને-સાકર, ભેાંયકાળુ, આસગધ, પારસપીપળાનાં કુળ અને કમળની ડાંડી એના કલ્ક દુધ સાથે પાવા, જેથી ગર્ભ પુષ્ટ થાય છે અને આકરી પીડા શાંત થાય છે.. વાયુથી ગર્ભ સુકાઇ ગયા હૈાય તેના ઉપાય.
જે સ્ત્રીના વાયુએ ફરીને ગર્ભ સુકાઇ જાય અને પેટ મેટું ન થાય તથા ખાલી પડે તે તે સ્ત્રી જીવનીયગણનો આધાતા કલ્ક કરી. તેથી પકાવેલું દુધ પાવું. અને