Book Title: Amrutsagar Pratapsagar
Author(s): Purnachandra Achaleshwar Sharma
Publisher: Hargovinddas Harjivandas Pustakwala

View full book text
Previous | Next

Page 415
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અમૃતસાગર. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૨ ) ખળ આવ્યું હોય તે રાગીને તેલનું મર્દન કરી, ધીમે ધીમે ઉના પાણીથી નવરાવી, ભાજન કરાવી, શાસ્ત્રની માદા પ્રમાણે પગથી ચારેકોર ચલાવી, મળ-મૂત્રને ત્યાગ કરાવી, પવન છેડાવી અનુવાસનાસ્તિ આપવી. રાગીને ડાબા પડખા ભર મુવાડી ડાખે। સાથળ ઉંચાકરી જમણા સાથળના સકેચ કરાવી ગુદાને ચીકણી કરી પછી તેમાં નળી નાખી ધીરબુદ્ધિવાળા વેદ્ય દેરાથી બાંધેલા પિચકારીના માહાડાને ડાબા હાથથી દાખ દેવેન્દ્ર પિચકારી દેવાના વખતે રાગીએ બગાસું, ઉધરસ કે છીંક ખાવી નહીં. આંખ વીંચીને ઉઘાડવામાં આવે તથા ૧ ગુરૂ અક્ષર ખેલવામાં આવે તેટલા વખતને એક માત્રા કહે છે તેવી ૩૦ માત્રા જેટલો વખત પિચકારી દેવી. શરીરમાં સ્નેહ સારીરીતે પેઠા પછી ૧૦૦ માત્રા સુધી સબળાં ગાત્રા લાંબાં કરીને ચત્તુ સુવું કે જેથી સર્વ શરીરમાં સ્નેહ પ્રસરી જાય. પછી ધીરેધીરે રાગીના પગના બન્ને તળામાં વૈધે ત્રણ ત્રણ વાર પોતાના હાથનાં તળાં કવાં. એજ પ્રમાણે બન્ને કીંચ-પીંડી ઉપર તથા બન્ને કુલાઉપર પણ હાથનાં તળાં ઢાકવાં. પછી તેની પથારીતે ઉચકાવી વળી પ્રથમની પેઠે હાથનાં તળાં પૂર્વનાં સ્થાનકોએ ઢાકવાં. પછી રાગીએ સુખેથી નિદ્રા કરવી. જે રોગીને ઉપદ્રવ રહિત, પવન સહિત અને મળ સહિત, સ્નેહ ગુદામાંથી તુરત પાછુ નીકળે તેને સારી રીતે અનુવાસન બસ્તિ થઇ સત્રજવી. પછી સ્નેહના વિકારના નાશ કરવા ઉનું પાણી પાવું અથવા ધાણા અને સુંઠને કવાથ પાવા. આ પ્રમાણે ૭-૮ કે ૯ વખત અનુવાસન બસ્તિ આપવામાં આવે અને સર્વ અસ્તિ એના અંતે નિહ બસ્તિ દેવામાં આવે તે સર્વે વાયુના રોગ મટી જાય છે, પણ જો બરાબર શુદ્ધિ ન થઇ હોય અને મળ યુક્ત સ્નેહ પાછા ન નીકળે તેા અંગ શિથિલ થઇ જાય છે, પેટ ચઢે છે, શૂળ, શ્વાસ થાય છે અને હોજરીમાં ભારેપણું લાગે છે. જો આમ થયુ હાય તે। તીક્ષ્ણ ઔષધાવાળી નિહ અસ્તિ આપવી અથવા ઔષધ સહિત લુડાની દીવટ કરી ગુદામાં ખેાસવી, જેથી વાયુ અનુલાભ થાય છે. અને મળ સહિત સ્નેહ બાહાર નીકળે છે. એવા માણસને રેચ દેવા. તીક્ષ્ણ નાસ આપવો. અનુવાસન તેલ-એટલે ગળા, એરડી, કરજ, ભારગી, અરડૂસે, રાહિસ, શતાવરી, કાંટાશળાયે। અને ચાકી એટલાં ઔષધાને ચારચાર તેાલા ભાર લઇ અને જવ, અડદ, અળસી, ખેરની મીંજો તથા કળથી એટલાં ઔષધો આઠે આઠ તેઙલા ભાર લઇ સધળાંને ચાર દ્રાણુ તાલના પાણીમાં પકાવી એક દ્રાણુ (૧૦૨૪ તાલા રહે ત્યારે તેમાં ચારચાર તેલા ભાર સઘળાં જીવનીય ગણુનાં એષધા નાખી એક આદ્યક ( ૨૫૬ તાલા ) તેલ પકાવવું. એ તેલ અનુવાસન - સ્તિના ઉપયાગ લે તે વાયુ સંબધી સર્વ વિકાર મટીજાય છે. ખસ્તિની ક્રિયામાં કાંઇક વિપરીતપણું થઇ જાય તે ૭૬ રાગને જન્મ મળે છે. તેના ખુલાશા મેળવવા સુશ્રુત જીવે. (તરગ For Private And Personal Use Only નિરૂહબસ્તિના વિધિ. તેાખા તેખા આધાની મેળવણી ઉપરથી નિહ ખતિના ઘણા ભેદો થાય છે. નિહ અસ્તિનું ખીજું નામ આસ્થાપન બસ્તિ છે. નિરૂત્તુ અસ્તિની સવા પ્રસ્થની માત્ર ઉત્તમ, પ્રસ્થની મધ્યમ અને ત્રણ કુડવની કનિષ્ક માત્રા જાણવી. જે અતિચીકણા શરીરવાળુ હાય, દેખેને પકવી ખશેડવા હેાય, છાતીની ચાંદીથી પીડાતા હાય, દુબળા હોય, આકરા હાય, ઉલટીથી પીડાતા હોય, હેડકી, ઉધરસ, દમ, ગુદાની પીડા, સાજો, અતીસાર, કૉલેરા, કાઢ,

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434