________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિચીશ )
મિશ્ર પ્રકરણ
( રૂટક)
એટલે સિંધ્ધકે પહેલી ત્વચામાં પેદા થાય છે, બીજી લોહીના સ્વચા છે તે કીલકકોઢની જન્મભૂમિ છે. ત્રીજી સ્વતા ત્વચા તે ચર્મદળકેટની જન્મભૂમિ છે, જેથી તામ્રા ત્વચા છે તે ફિયાસકઢની જન્મભૂમિ છે, પાંચમી વેદની વચા છે તે સર્વેકેદની જન્મભૂમિ છે, છઠ્ઠી રોહિણે ત્વચા છે તે ગાંઠ ગડગુમડ કંઠમાળાદિની જન્મભૂમિ છે અને સાતમી સ્થળા ત્વચા વિદ્રધિ-આદિની જન્મભૂમિ છે. એ સાત વચાનું જાડ૫ણ જવ જેટલું છે - ત્રણદોષ-વાયુ, પિત્ત અને કફ એ ૩ દે છેએ ત્રણેના પાંચ પાંચ ભેદ છે, એ પાંચ પાંચ ભેદ સ્થાનમેદના કારણથી માનવામાં આવેલ છે, પિત્ત પાંગ છે, કફ પણ પાંચળે છે, પણ તે બન્નેને વાયુ પિતાની પ્રબળ ગતિવડે આખા શરીરમાં ફેરવી ભિન્ન ભિન્ન રોનાં રૂપે પ્રકટાવે છે.
વાયુનું સ્વરૂપ-વાયુ દોષ ધાતુ ભળને એક સ્થાનકેથી બીજે સ્થાનકે લઈ જનાર છે, શીધ્રગતિવાળે છે, ચપળ છે, સૂક્ષ્મ છે, શીતળ છે, સુકો છે, હલકો છે, ખર, ૬,
ગવાહી, તેજ્યુક્ત, દાહક, અને રજોગુણમય છે. તે વાયુનાં પાંચ સ્થાન છે, તેથી તેનાં પાંચ સ્વરૂપ છે એટલે હોજરી, કોડો, અગ્નિસ્થાન, છાતી. અને કંઠ એ પાંરા ઠેકાણાં વાયુનાં છે. ગુદામાં રહેલે અપાનવાયુ, નાભિમાં સમાનવાયુ, હૃદયમાં પ્રાણવાયુ, કંઠમાં ઉદા
વાયુ અને સર્વ શરીરમાં વ્યાનવાયુ રહે છે તે પિતા પોતાના સ્થાનથી ભ્રષ્ટ થએ અનેક પ્રાણઘાતક રોગોને જન્મ આપે છે. - પિત્તનું સ્વરૂપ-પિત્ત ગરમ છે, પાતળે છે, પીળે છે, સતોગુણમય છે, કહે છે, તી છે, અને દગ્ધ થયે માટે છે. તે પાંચ સ્થાનમાં રહેનાર છે એટલે અગ્નિના આશયમાં તિલકમાણ અગ્નિરૂપ થઈ રહે છે, ત્વચામાં કાંતિ કરનાર, નેત્રમાં રહી દેદિપ્ય દષ્ટિ રાખનાર, પ્રકૃતિમાં રહી પાચનક્રિયા કરનાર અને હૃદયમાં રહી બુદ્ધિ-આદિને પ્રકટ કરનાર છે. તેનાં રંજક, પાચક, ભાજક, આલોચક અને સાધક એવાં પિત્તનાં પાંચ રૂપ છે.
કફનાં સ્વરૂપ-સ્થાન–કફ ચીકણો, ભારી, વેત, પિશ્કિલ, શીતળ, તમોગુણમથી તથા મીઠે છે અને દગ્ધ થયે ખારો થાય છે, તે આમાશયમાં, માથામાં, ગળામાં, છાતીમાં અને સાંધાઓમાં પાંચ રૂપથી રહે છે. એટલે કે દેહમાં રહી, દેહની સ્થિરતાને સર્વ અંગેના કોમળપણાને કરે છે, તે કલેદન, સ્નેહન, રસન, અવલંબન અને શ્લેષ્મા એ પાંચ રૂપ છે તે પાંચ સ્થાને જે ઉપર કહ્યાં તેમાં ભિન્ન ભિન્ન રૂપે રહે છે.
મનુષ્યના શરીરમાં માંસ હાડ તથા મેકને બાંધવાના માટે સ્નાયુઓ-નસે તથા શરીરના આધારભૂત હાડકાં છે કે જે સદા દેહને ભાર માર સહન કરનાર છે તથા શરીરમાં મર્મથાને છે એટલે જે જીવને ધારણ કરનાર સ્થાન છે તે મર્મસ્થાન કહેવાય છે, તે અને સાધેમાંધાઓને જોડનાર સંધિન પણ ઘણી છે, તે વાયુ પિત્ત કફ તથા સાત ધાતુઓને વહેવાવાળી છે. તે સિવાય ધમની–મુખ્ય નાડી છે તે રસને વહેવાવાળીઓ અને પવનને વહેવાવાળીઓ છે. ૧૬ તે મેટી નસો કે જેને કંડરા કહે છે, તે પણ શરીરમાં વિધમાન છે અને પિતાપિતાને ધર્મ બજાવે છે. અર્થાત શરીરને સંકેચવું કે વિસ્તરવું તે કામને બજાવે છે. સ્નાયુ, હાડકાં, મર્મસ્થાન, જોડન, ધમનીઓ, કડાઓ અને માંસ પેસીઓ એઓની મારી પ્રત્યેક ગ્રંથોની ભિન્ન ભિન્ન રીતિની છે કે વધારે તે કઈ
For Private And Personal Use Only