Book Title: Amrutsagar Pratapsagar
Author(s): Purnachandra Achaleshwar Sharma
Publisher: Hargovinddas Harjivandas Pustakwala

View full book text
Previous | Next

Page 432
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમૃતસાગર, (૩૮) દેહરા છંદ, સંવત્ શિરે શરે ખંડ શશિ, વિજ્યાદશમી વારૂ, કો પ્રકટ છાપી ખરે, ગ્રંથ સુધાનિધિ ચારૂ. રહિને અમદાવાદમાં, વપર હિતાર્થ નિમિત્ત; પૂર્ણચંદ્ર અચલેશ્વરે, લખે લેખ પ્રિય મિત્ત. ઈંદ્રવિજય છંદ. જે સુજન મુજ લેખ વિષે શ્રમ દોષ થકી રહિ ભૂલ કદાપિ, તે કરિ આપ સુદષ્ટિથિ શેધન લેખ વિદૂષિ કરે મન આપી; દેષ વિના જગ એકજ શ્રી હરિ તે વિણ દોષ લ્હા જગ વ્યાપી, એમ વિચારી જ સાર ગ્રહી કરશે મુજ ઉન્નતિ દેષ ઉથાપી. જ્યાં લગિ વ્યોમ વિષે શશિ સૂર્યજ ક્યાં લગિ શેષ ધરા શિર ધારે, જ્યાં લગિ શંભુ શિવાહ શેતિ જ્યાં લગિ ઔષધિ ભાર અઢારે; નધ નગ નિધિ છે સ્થિર જ્યાં લગિ જ્યાં લગિ ભારતિ વાર્થ ઉચાર, લાં લગિ અમૃતસાગર આ રહિ કાયમ સંકટ સર્વ નિવારે. ૧૧ તથાસ્તુ ! For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434