________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પચીશમે )
મિશ્ર પ્રકરણ
બાળકને હમેશાં મેંજ આંજવી તથા ઉવાણું વા, સ્નાન કરાવવું. દર મહિને ઉલટીની દવા પવી. અને હરડેને ઘસારો નિત્ય પાવે. પાંચમે વર્ષે અન ખવરાવવું, સોળમા વર્ષ પછી જુલાબ આપ, તથા મૈથુન ૨૦ વર્ષ પછી ચિંતવવું. આ પ્રમાણે જે વિધિ સહિત ચાલે તે મનુષ્ય કદિ રોગગ્રસ્ત થતું જ નથી અને ઘરઢપણું પ્રાપ્ત થતું જ નથી. ગર્ભ રહે ત્યારથી જ ઉત્તમ વિધની દેખરેખ હેઠળ રહે તે દેહને રેગ, જરા અને મૃત્યુ નડતાં જ નથી.
મનુષ્યના શરીરની ગતિ–૧૦ વર્ષ લગી બાળપણ ૨૦ વર્ષ લગી શરીરનું વધરાપણું, ૩૦ વર્ષ લગી શરીરનું મોટાપણું થાય છે, ૪૦ વર્ષ લગી બુદ્ધિનું આગમન રહે છે, ૫૦ વર્ષ લગી ત્વચાનું ગાઢપણું રહે છે, ૬૦ વર્ષ લગી નેત્રની જ્યોતિ રહે છે, ૭૦ વર્ષ લગી શરીરમાં વીર્ય રહે છે. ૮૦ વર્ષ લગી વીર્યનું ચૂનોધપણું રહે છે. ૪૦ વર્લ્ડ લગી જ્ઞાન-ધારણા રહે છે, ૧૦૦ વર્ષ લગી બોલવું, હાથ પગમાં બળ અને મળ-મૂત્રના ત્યાગનું જ્ઞાન રહે છે, ૧૦૦ વર્ષ લગી સ્મરણશક્તિ રહે છે અને ૧૨૦ વર્ષ લગી પ્રાણ માત્ર રહે છે. જે મનુષ્યનું શરીર નિરોગી રહે તો ઉપર જે લખી ગયા છીએ તે દશ દશ વર્ષ પછી ઘટી જાય છે. મનુષ્યના આયુનું પ્રમાણ ૧૨૦ વર્ષનું ગણાય છે. ધતિ અહારનો, પરિપાકને, ગર્ભપત્તિ અને બાળક પોષણાદિનો આપ
કાર સંપૂર્ણ વાતાદિ પ્રકૃતિભેદથી મનુષ્યના મનની પડતી પિછાણ.
જે મનુષ્યના વાળ ટુંકાદુર્બળ-કૃશ શરીર, લૂખું શરીર, વાચાળ, ચંચળ મનવાળું હોય અને આકાશમાં રહેવાવાળા પ્રાણી-પદાર્થોનાં સ્વમ આવે તે તેની વાયુ પ્રકૃતિ જાણવી. જેને જવાનીમાં ધોળાવાળ આવી જાય, બુદ્ધિવંત હય, પરસેવો વધારે આવે, ક્રોધ હોય અને સ્વમામાં તેજ દેખાય તો જાણવું કે તેની પિત્તપ્રકૃતિ છે. જેની ગંભિર બુદ્ધિ હેય, ચીકણાવાળ, બળવાન હોય અને પાણીના સ્થાને સ્વમામાં દેખે તે જાણવું કે તેની કફપ્રકૃતિ છે. વિશેષ જ્ઞાન મેળવવા અન્ય પ્રાચીન ગ્રંથોનું અવલોકન કરે.
દતિ પ્રકૃતિ વિચાર સંપૂર્ણ ઈતિ શ્રીમન્મહારાજાધિરાજ રાજરાજેશ્રી સવાઈપ્રતાપસિંહજી વિરચિતા અમૃતસાગર નામના ગ્રંથ વિષે ઋતુચ, દિનચર્યા, રાત્રિચર્યા, અને શારી ઇકિયવિજ્ઞાનાદિ નિરૂપણ નામને પચીશ તરંગ સંપૂર્ણ
Sિ
For Private And Personal Use Only