________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
ર )
અમૃતસાગર,
તરંગ
મળો, ૭ વચા, અને ત્રણ દેવ તથા હાડ, માંસ, મેદને બાંધવાની હાની ન ૮૦૦, જોડના સાંધા ૨૧૦, હાડકાં ૩૦૦, મર્મસ્થાન ૧૦૭, ૭૦૦ નસે, ધમનીનાડીઓ ૨૪, માંસપેસી ૫૦૦, સ્ત્રીઓના શરીરમાં પર અને સર્વવ્યાપિની નાડીઓ ૧૬ છે. પુરૂષના શરીરમાં ૧૦ તથા સ્ત્રીના શરીરમાં ૧૩ છિદ્ર છે. આ સંક્ષેપ માત્રાથી કહેલ છે. હાડ, નસ, માંસપેસી અને મર્મસ્થાને વિષે મહર્ષિઓના ભિન્ન ભિન્ન મત છે માટે તેઓનું નિરાકરણ કરવા વૃદ્ધત્રયી (ચરક, સુશ્રુત, વાલ્મટ) વાંચે. તે સાત કળા પહેલી માંસને ધારણ કરનારી માંસધરા કળા છે, બીજી લોહીને ધારણ કરનારી રાધરા કળા છે, ત્રીજી મેદને ધારણ કરનારી મેદધરા કળા છે, ચોથી કફને ધારણ કરનારી યકૃતપ્લીહા કળા છે, પાંચમી આંતરડાઓને ધારણ કરનારી પુરીષધર કળા છે, છઠ્ઠી અગ્નિને ધારણ કરનારી અમિધરા કળા છે. અને સાતમી શુક્રને ધારણ કરનારી શુક્રધરા કળા છે.
સાત આશય-લેહી અને જીવનું સ્થાન રક્તાશય તે છાતીમાં છે. તેને નીચે કાનું સ્થાન, તેનાથી કાંઈક નીચે આમાશય છે, ડુંટીના ઉપર ડાબી બાજુએ અગ્નિનું સ્થાન છે, તે અગ્નિસ્થાનના ઉપર તિલ છે તેને લેમ કહે છે, તે તરશનું સ્થાન છે. અગ્નિના સ્થાનના નિચે પવનનું સ્થાન છે, તેને નીચે ડાબા ભાગમાં મળનું સ્થાન છે તેને હાજરી કહે છે
અને તે હોજરી-પકવાશયના નીચે જમણી બાજુએ મૂત્રાશય છે, આ સાત આશયસ્થાન છે. પુરૂષને સાત સ્થાન છે અને સ્ત્રીઓને ૧૦ સ્થાન છે એટલે ગર્ભાશય અને બે સ્તનના બે દુગ્ધાશય એ ત્રણ મળી ૧૦ આશય છે.
સાત ધાતુ-રસ, લેહી, માંસ, મેદ, હાડ, પેસી અને વીર્ય એ સાત ધાતુઓ છે. તે પિત્તના તેજથી પાચન થઈ એક એકથી પ્રકટ થાય છે એટલે પ્રત્યેક વસ્તુ ખાધા પછી ચોથે ચેથે દિવસે એક એક ધાતુ પ્રકટ થાય છે. તાત્પર્ય એકે ખાધેલી ચીજમાંથી ચોથે . દિવસે રસ નામને ધાતુ થાય છે, આઠમે દિવસે લેવી, બારમે દિવસે માંસ, સોળમે દિવસે મેદ, વશમે દિવસે હાડ, વીશમે દિવસે પસી અને અરૂાવીશમે દિવસે વીર્ય પેદા થાય છે.
સાત ધાતુઓના મળ-જીભ, આંખ અને ગલોફાનું પાણી એના મળ રસધાતુનો મળ છે, રજકપિત્ત લોહી ધાતુને મળ છે, કાનને મળ માંસ ધાતુને મળ છે, જીભ દાંત બગલ અને ઇદ્રિ એના મળ મેદને મેલ છે, નખ, વાળ, અને રૂંવાડી હાડનો મળ છે, આ ખના પીઆ અને મહે ઉપરની ચીકાશ મજ્જાને મળે છે અને હે ઉપરના ખીલ તથા છેલ્લીઓમાંથી નીકળતી કણીયે વીર્યને મળ છે.
સાત ઉપધાતુઓ-ચરબી માંસનો ઉપધાતુ છે, પરસેવો મેદ, દાંત હાડને, વાળ મ . જ્જાને, અને એ જ શુકનો ઉપધાતુ છે, તે જ સર્વ શરીરમાં રહે છે ચીકાશ, ટાઢક, સ્થિરતા, ઉજવળ વગેરે ગુણ ધારણ કરનાર છે. તે સોમાત્મક શરીરમાં સ્થિત થઈ બળ તથા પુષ્ટિ પ્રકટ કરે છે. સ્ત્રીઓના શરીરમાં બે ઉપધાતુઓ વિશેષ છે એટલે બે સ્તનમાં દુધ થાય છે તે બે અને રજોદર્શન એ ત્રણ ઉપધાતુઓ સ્ત્રીના અંગમાં હોય છે. સ્તનમાં દુધનું આવવું અને નિમાં લોહીનું આવવું સમય આવ્યે પ્રકટ થાય છે અને સમય વીત્યે બંધ થાય છે. અર્થાત સ્તન્ય રસનો ઉપધાતુ અને આર્તવ લેહીને ઉપધાતુ છે.
સાત ત્વચા-ચામડી-પહેલી અવભાસિની ત્વચા છે તે સિમકનું સ્થાન છે એ
For Private And Personal Use Only