Book Title: Amrutsagar Pratapsagar
Author(s): Purnachandra Achaleshwar Sharma
Publisher: Hargovinddas Harjivandas Pustakwala

View full book text
Previous | Next

Page 427
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અમૃતસાગર. (328) (તરંગ ઓછી એમ મતાંતર દર્શાવે છે, તેનું કારણુ તા એજ છે કે કાઇએ કેવળ મોટાઓની ગણના કરી છે અને કોઇએ કેવળ સૂક્ષ્મની ગણના કરી નથી અને કાઇએ સૂક્ષ્મ સહિત માદાઓનું ટોટલ કરી સરવાળા બાંધેલ છે, જેથી મતફેર પડે છે; પરંતુ વાસ્તવિકરીતે સર્વનું કહેશુ મ્રુત્ય છે. આ શંકાઓનું સમાધાન ગૃહમીથી કરી લેવું. Acharya Shri Kailassagarsuri Gyanmandir શરીરમાં દશ દ્રિ-દ્વાર છે એટલે બે નાકનાં, એ આંખનાં, એ કાનનાં, લિંગનું, ગુદાનું, મુખનું અને રંધ્ર એ દશ દ્વાર કહેવાય છે તે પૈકી રત્ર વગર નવ દ્વાર ખુલ્લાં છે. સ્ત્રીયાના શરીરમાં ત્રણ દ્વાર વિશેષ હોય છે એટલે એ સ્તનનાં અને એક ગભાશયનું એ ત્રણ મળી તેર દાર છે; જોકે શરીરમાં સૂક્ષ્મદાર તા રામ રેમેં છે, પણ મુખ્ય દ્વાર ઉપર પ્રમાણેજ છે. ડૂંટીની ાખી બાજુએ હેાજરી અને અરલ છે; તેમજ જમણી બાજુએ યકૃત છે. ઉદાનવાયુના આધાર તે ફેફસાં છે અને લેહીને વહેવાવાળી જે નસે તેનું મૂળ અરલ છે. રંજકનામા પિત્ત તેનું જે સ્થાન તેના વિષે જે રક્તનું સ્થાન છે તેને યકૃત કહે છે. ઘૂંટીના ડાભા ભાગમાં અભ્યાશયના ઉપર જે તિલ છે તે જળને વહેવાવાળી જે નસે છે તેનું મૂળ અને તિલ તે તરશને ઢાંકી દે છે અને કૂખમાં જે એ ગાળા છે તેને વૃક કહે છે તે અન્ને જારને જે ભેદ છે તેને પુષ્ટ કરે છે તથા જે પણ તે વહેવાવાળી નસે તેના આ ધારભૂત છે તેમજ પુરૂષાર્થને વહેવાવાળા છે, લિંગ ગર્ભા છે અને વીર્ય, મૂત્ર એને આ ધાર છે તથા હૈયું મન ચિત્ત બુદ્ધિ અહ ંકાર એનું સ્થાન છે, અને આજનું ઘર છે. નાભિ ધમની શિરાઓને-આદિ લઇ નસાનું સ્થાન છે અને સર્વ ધાતુઓના સંયેાગથી નાભિના જે વાયુ છે તે શરીરને પુષ્ટ કરે છે. નાભિને પવન હૈયાના ક્રમળમાં જાય છે તેને સ્પર્શ કરી ગળાની બાહાર નિકળે છે અર્થાત્ વિષ્ણુપદનું જે અમૃત તેને પીવા નાસિકાઠારા પવનથી આકાશના અમૃતને પીતે કરી મુખ નાસિક્રાારા ગળા વગેરેમાં થઇ પેટમાં પ્રાપ્ત થાય છે અને વેગવડે તે પવન સમસ્ત દેહના અંગેામાં ક્રી અગાને જીવને તથા જારાને પુષ્ટ કરે છે. શરીર તથા હ્રદયના પ્રાણ પવનને જે સયેગ તેને આયુર્બળ કહે છે અને શરીર પ્રાણની જે જુદાઇ થવી તેને મરણ કહે છે. આ પૃથ્વીમાં પ્રાણીમાત્ર મરણને શરણ છે, પણુ કાઇ અસર નથી માટે મરુણ અનિવાર્ય છે, તેથી મૃત્યુને જીતી શકાય તેમ નથી પરંતુ વૈધ રાગાને જીતી શકે છે અર્થાત્ સાધ્ય રોગને મટાડી શકે છે; એ કે સાધ્ય રેગ થયા છતાં ખેદરકારી રાખી ઉપાય (પધ્ય) ન કરવાથી જાપ્ય-કષ્ટસાધ્ય થાય અને કથ્થ કરે તેા કષ્ટસાધ્ય રોગ અસાધ્ય રૂપે થાય છે તથા અસાધ્ય છતાં પણ કુપથ્થ કરે તે નિશ્ર મૃત્યુ પામે છે; કારણ કે રાતો મંત્રિમ માટે મનુષ્ય માત્રને એ અવશ્યનું કાર્ય છે કે, હિતકારી, પ્રકૃતિને પસદ પડે તેવા આહાર-વિહારમાં વિચરી પોતાના શરીરનું સંરક્ષણ કરવું; કેમકે ધર્માર્થ કામ મોક્ષાળાં રાપર સાધન સ્મૃતમ્ શરીરમાં વ્યાધિ થવાથી મનુષ્ય કોઇ કાર્ય કરવામાં સમર્થ થઇ શકતું નથી માટે શરીરને આરેાગ્ય રાખવું એજ પરમ પુરૂષાર્થ છે. લૌકિકમાં પણ પ્રસિદ્ધ કહેવતછે કે એક તનદુરૂસ્તિ હજાર ન્યામતપહેલું સુખ તે જાતે નરા-માર્ટ કર્મવિપાકને જાણનાર મનુષઁ ચાર પુરૂષાર્થ-ધર્મ અર્થ કામ તથા મેક્ષના સાધનરૂપ શરીરને સાચવવું. જે શરીરને સતાપે છે તે વિશ્વ સતાપક -ધાતક છે અને જે શરીરને સતેજે છે–સાચવે છે તે સમસ્ત જગતને સાચવે છે-રક્ષણ કરે છે એમ જાણવુ સાત ધાતુઓના ભળ વાયુ પિત્ત અને ક એ ત્રણે તે પોત પોતાના સ્થા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434