Book Title: Amrutsagar Pratapsagar
Author(s): Purnachandra Achaleshwar Sharma
Publisher: Hargovinddas Harjivandas Pustakwala

View full book text
Previous | Next

Page 418
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચાવીશમા. મિશ્ર પ્રકરણ, ધૂમ્રપાન કરનારાએ મનમાં સતાપ કરવા નહીં. ધૂળથી વેગળા રવા નહીં. ધુમાડા પીવાની નળી કયા પ્રકારના ધુમાડામાં કેટલી લાંખી લેવી ? તેના ખુલાશા માટે ભાવપ્રકાશાદિ ગ્રન્થે જુઓ. શરીરમાંથી લાહી કઢાવવાને વિધિ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ( ૩૮૫ ) રહેવુ અને ક્રોધ કર અને ત્યાની નળી પ્રાણીના રોગો ઉપર ધ્યાન આપી અર્થાત્ લેાહો વિકારાદિ રાગે થયા જાણી સ ખેલાવી ૬૪-૩૨ કે ૧૬ તાલા લોહી કઢાવવું. સ્વાભાવિક રીતે શરદ્ ઋતુમાં લોહી કઢાવવું. લોહીથી પેદા થતા ચામડીના રોગા, ગાંઠ અને સેજો વગેરે દરદેશ લેહી કઢાવવાથી મટી જાય છે. જે વેળાએ વાદળાં ન હોય તથા વીજળીનું ચમકતુ ન હોય ત્યારે ગ્રીષ્મ ઋતુમાં, શરદ્દ ઋતુમાં બપોરે અને શીતકાળમાં રાગ ઉપર ધ્યાન આપીને લેહી કઢાવવું, લેાહી મધુર, રાતું, શીત તથા ઉષ્ણુપાથી રહિત, ભારે અને ચીકાશવાળુ હોય તે શુદ્ધ જાણવું. બગડેલુ લાહી હાય તા તેથી સાજો, રાતાં બ્રાંમડાં, પીડા, બળતરા, પાક, ચળ અને ફેલીએ થાય છે. શરીરમાં લોહી વધી ગયું. હેય તે અંગે તથા નેત્રે રાતાં થાય છે, નસા ઝુલે છે, ગાત્રમાં ભારેપણું થાય છે, ઉધ બહુ આવે છે, ધેન થાય છે અને બળતરા થાય છે. જો શરીરમાંથી લોહી એછું થઇ ગયું હોય તે મૂ, ચામડીમાં લુખાશ અને શરીરની નસે લોહીની ક્ષીતાનેલીધે ઉત્પન્ન થયેલા વાયુથી શિથિલ થઇ જાય છે. તથા અયોગ્ય ક્રમે ચાલવા લાગે છે. જો વાયુથી લોહી બગડયું હોય તેા, રાતું, ફીણવાળુ, લૂખું, કણ, પાતળું, છૂટું નહી પડનાર અને સાયની પેઠે વેદના કરનારૂ થાય છે. પિત્તથી લોહી બગડયું હોય તા, મધુરપણા વગરનું, ગરમ, માખીઓ તથા કીડીઓને ન ગમે તેવું, પીળું, હા રંગનુંલીલું,કાળું અને કાચા પદાર્થના જેવા ગંધવાળુ` હોયછે. જો કફથી લોહી બગડયું હોય તે,ટાઢું, ઝાઝું, ચીકણું, ગેરૂના પાણી જેવુ, માંસની પેસી જેવું, છૂટું પડી જાય તેવુ અને મદગતિવાળુ હોય છે. જો એ દોષથી લાદી બગડયું હોય તે,ખે દોષનાં લક્ષણા અને ત્રણે દોષથી બગડયું હોય તે ત્રણે દોષના ચિન્હો જોવામાં આવે છે, તથા દુર્ગંધવાળુ, કાંજી જેવુ હોય છે. જે ઝેરથી લોહી બગડયુ હાય તે કાળુ થાય છે, નાકમાંથી વેઙેવા માંડે છે, કાચા પદાર્થના જેવા ગતવાળુ, કાંજી જેવુ અને સર્વ પ્રકારના કાઢત ઉત્પન્ન કરનાર હોય છે. જો શુદ્ધ લોહી હોય તે, પાતળુ, ભમેલા જેવું રાતુ હોય છે. વાતરક્ત, સેાા, દાહ, અંગનું પાકવું, શરીરનું લાલ રંગે થવું, નાક વગેરેમાંથી લોહીનું નીકળવું, કોઢ, અનિવાર્ય વાયુરોગ, પાંડુ, નાક વગેરે ઉપર કાંણા વાળી ગાંડ, લોહીનું ઝેરથી દૂષિત થવુ, ગાંઠ, રસાળી, અપચી, ક્ષુદ્રરોગ, અગ્નિમથ નામનું આંખનું દરદ, વિદારી રોગ, સ્તનના રોગો, ગાત્રોનું પીડાવું, ગાત્રોમાં ભારે પણ, રક્તાભિષ્યદ નામના આંખના દુખવાના રોગ, ઘેન, નાક કે મ્ડામાંથી દુર્ગંધનું આવવું, ખળતરા, જમણા પડખાની ગાંઠની પીડા, ખરલ, રતવા, અંદરનું શુખડું, ફેાડકીનું ઉપડવુ કાનનું, હઠવું, નાકનું કે મ્હાંનું પાકવુ', માથાની પીડા, ચાંદી અને રક્તપિત્ત એટલા રાગામાં અવશ્ય લોહી કઢાવવું. એ દરદોમાં શીંગડી, જળા કે તુંબડી-રૂમડી વા, સ ખોલીને લોહી કઢાવવુ. દુબળુ, અતિ મૈથુન કરનાર, નપુ ંષક, ઢીકણુ, ગર્ભવતી, સુવાવડી, પાંડુરોગી, ઉલટી આદિ પાંચ કમાથી શુદ્ધ થએલે, સ્નેહપાન કરેલા, અશે રેગવાળા, સર્વ અંગમાં સેળવાળો, ઉદરરોગ,દમ, ઉધરસ, ઉલટી, અતીસારવાળા, કોઢ રાગવાળા,જેને અત્યંત સ્વેદક્રિયા કરી હોય તેને, ૧૬ વર્ષથી ઓછી તથા 90 વર્ષથી વધારે ઉમરને અને જેનું પિત્તાદિથી લેાહી નીકળી ગયું re

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434