Book Title: Amrutsagar Pratapsagar
Author(s): Purnachandra Achaleshwar Sharma
Publisher: Hargovinddas Harjivandas Pustakwala

View full book text
Previous | Next

Page 420
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પચીશ.) ઋતુ-દિન-રાત્રિચર્યા પ્રકરણ, (૩૮૭) - , તરંગ પચીશમો. પઋતુ અનિશ કૃત્ય વળી, શારીરિકનું શાન; આ છેલાજ તરંગમાં, કથ્થાં સુખદ વ્યાખ્યાન. છ ઋતુઓના આહાર વિહારને અધિકાર હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષ અને શરદ એ છ ઋતુઓ છે. તે છ ઋતુઓનું એક વ કહેવાય છે. બબે મહિનાની એક ઋતુ હેય છે એટલે મૃગશિર તથા પિષમહિનાને હેમંત ઋતુ, મહા ફાગણને શિશિરઋતુ, ચેત્ર વૈશાખને વસંતઋતુ, જેઠ આધાડને ગ્રીષ્મઋતુ, શ્રાવણ ભાદવાને વર્ષાઋતુ અને આ કાર્તિકને શરઋતુ કહે છે. કેટલાકના મત પ્રમાણે ધ અને મકરસંક્રાંતિને હેમંત, કુંભ અને મીનસંક્રાતિને વસંત, મેષ અને મકરસંક્રાંતિને ગ્રીષ્મ, મિથુન અને કર્ક સંક્રાંતિને શિશિર, સિંહ અને કન્યાસંક્રાંતિને વર્ષ અને તુલા તથા વૃશ્રિક ક્રાંતિને શરઋતુ માને છે. કઈ કઈ ઋતુમાં ક્યા ક્યા દેશનો સંચય, કોપ તથા શાંતિ થાય છે ? ગ્રીષ્મઋતુમાં વાયુને સંચય, વર્ષાઋતુમાં વાયુને કોપ અને શરઋતુમાં વાયુની શાંતિ થાય છે. વર્ષાઋતુમાં પિત્તને સંચય, શરઋતુમાં પિત્તને કેપ અને હેમંતઋતુમાં પિત્તની શાંતિ થાય છે. શિશિરઋતુમાં કફને સંચય, વસંતઋતુમાં કફને કેપ અને ગ્રીષ્મઋતુમાં કફની શાંતિ થાય છે. આ દોષનો, સંચય પ્રકોપ અને શાંતિ આહાર વિહારના કારણોથી જ થાય છે અને વગર સમયે શાંતિ પણ પોતાની મેળે જ થાય છે. વાયુકેપના આહાર-વિહાર-હલકી, લૂખી, ડી, ઘણી ટાઢી વરતુઓના સેવનથી, ઘણાખેદથી, સંધ્યા સમય મૈથુન કરવાથી, શચથી, ભયથી, ચિંતાથી, ઉજાગરાથી, પ્રહાર લાગવાથી, પાણીમાં તરવાથી, અનના અજીર્ણથી અને ધાતુઓને ક્ષીણપણથી તથા બીજ પણ કારણથી વાયુકોપે છે. પિત્તકપના આહાર-વિહાર-કાવી, ખાટી, ખારી, ગરમ, તીખી વરતુઓને વિશેષ સેવનથી, ક્રોધથી, તડકાના સેવનથી–બરે તાપમાં ફરવાથી, ભૂખ-તરશના વેગે રેકવાથી, અન્નના અજીર્ણથી અને બીજા પણ કારણોથી અરધી રાતના વખતે પિત્ત કરે છે. કફપના આહાર-વિહાર-મીઠ, ચીકણા, ટાઢા, ભારે પદાર્થોના ખાવાથી, દહાડે સુવાથી, જઠરાગ્નિના મંદપણાથી, પ્રભાતે ભેજનકરી પછી ખેદ વગેરેના કરવાથી અને બીજ પણ કારણોથી કઇ કપ પામે છે. આ ત્રણે દે તેઓને દૂર કરવાના ઉપાયે કરવાથી શાંત થાય છે. હેમંતઋતુના આહાર-વિહાર-ભેંશનું કે ગાયનું તાજું ઘી, મીઠા ખાટા, કે ખાસ રસ મીઠું, તેલનું મર્દન, તલ, ઘણું, અડદ, સાકર-આદિ મીઠાવ્ય, સુંઠ સાથે હરડેનું સેવન, રૂનાં તળાઈ-રજાઈ ઓઢવાં પાથરવા, પવન રહિત સ્થાન અને નવીન વસ્ત્ર વગેરે સુંદર સુખકારી પણિક પદાસહ આહાર વિહાર કરે. શિશિર વાતુના આહાર-વિહાર-પીપર સંયુક્ત હરડે ખાવી, મરી, આદુ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434