________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૩૭૨ )
( તર્ગ
ભૂકાને લીંબુના રસની અને નવસાદરની ૨૧ ભાવનાઓ આપી પછી સરાવ સાંપુટ કરી ગજપુટ અગ્નિ આપવા; એટલે દરેક પુટ વખતે ગજપુટ અગ્નિ આપતે જાય તે શુદ્ધ લાહુ ભસ્મ થાય છે તેના સેવનથી ઘણા ગુણ થાય છે. ”૧
અમૃતસાગર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાત ઉપધાતુઓના સાધન-મારણની રીત. સાવનમાખી, રૂપમાખી, અભ્રક, મહુશીલ, હરતાલ, પા, એ સાત ઉપધાતુઓ કહેવાય છે. ૨
સેાવનમાખીનું શેાધન--બીજોરાના રસમાં કે જંખીરાના રસમાં સેવનમાખીને નાખી લેાઢાની કઢાઇમાં અગ્નિ ઉપર પકાવવી. જ્યારે રસ બળી કઢાઇ અંગારા જેવી લાલ થઇ જાય ત્યારે નીચે ઉતારી ઠંડી થયા પછી સોવનમાખીને પ્રત્યે કામમાં લેવી. (અથવા ૩ ભાગ સાવન માખી અને ૧ ભાગ સિંધાલૂણ લઇ ઉપર પ્રમાણે શેાધન કરવું.)
સેાવનમાખીની ભસ્મના વિધિ--શુદ્ધ સાવનમાખીને કળથીના ક્વાથમાં અથવા તેલમાં, છાશમાં કે, બકરીના મૂત્રમાં સારી પેઠે ઘુંટી સરાવ સંપુટ કરી ગજપુર અગ્નિ આપવા જેથી સેવનમાખી મરી જાય છે.
રૂપમાખીનું શાધન--વાંઢક કોડી, ભરશિંગ અને લીંબુના રસમાં વાટી આકરા તડકામાં સુકવીને સર્વ કાર્યમાં લેવી.
ખાપરીયે અને સુરમા
રૂપમાખીનું માણસેવન માખીના મારણુ પ્રમાણેજ સમજવું.
અભ્રક શેાધન—કાળા અભ્રકને કાલસામાં ધમી ગાયના દુધમાં તારી પુરી તાંળજાના રસમાં,ચાખાના ધાવણુમાં કે આંબલીની–લીંબુની ખટાસમાં ૮ પાહાર સુધી ભીંજવી રાખવે। જેથી જુદાં જુદાં પત્રાં થાય છે, અને શુદ્ધ પણ થાય છે.
ધાન્યાભ્રકના વિધિ—અભ્રકના વજનથી ચોથા ભાગે ચેખા લઇ તેઓની કાંબળામાં પોટલી અભ્રક સહિત ખાંધી રાંત સુધી પાણીમાં ડુઆવી રાખવી, પછી તેને હાથથી ચેાળી ચાળી કાંબળામાંથી પાણીમાં ભૂકા રૂપે અભ્રક નીકળે તેમ કરવું એટલે ઝીણા અભ્રકના ભૂકા પાણીમાં નીકળી આવશે, તેને પાણીમાંથી યુક્તિ પૂર્વક કાવાડી લઇ કામમાં લેવા. અભ્રક મારણ વિધિ-ધાન્યાભ્રકને આકડાના દુધમાં છુટી ગોળ ટીકડીએ કરી આકડાના પાદડાંથી વીંટીને સારી રીતે અગ્નિને ગજપુટ દેવા. કરી તેજ પ્રમાણે આકડાના દુધમાં ઘુંટી ગજપુટ અગ્નિ આપવા. એમ ૭ વાર કર્યા બાદ વડની વડવાઇનાં ૩ પુટે। આપી ખલ કરી અગ્નિના ૩ ગજપુટ દેવા, જેથી શુદ્ધ અભ્રક ભસ્મ થાય છે. પછી લોઢાના વાસણમાં અભ્રકભસ્મ અને તેટલુજ ધી નાખી અગ્નિારા પકાવવી.
કાચના
સઘળુ
For Private And Personal Use Only
૧ લેાહભસ્મ એછામાં ઓછી વીરાતેાલા અને વધારેમાં વધારે બાવન તેાલા કરવી પણ તેથી ઓછી કે વધારે કરવી નહીં. આયુર્વેદસુધાકર
૨ આ સાત ઉપધાતુ ગ્રંથકારે ગણાવી છે, પણ કોઇ ગ્રંથમાં તેનું પ્રમાણુ જણાતું નથી. રૂપધાતુ, રસ અને ઉપરસના પદાર્થે એકઠા કરી સાત ઉપધાતુએ ગણી કાહડેલી જણાય છે
ભા. કા
૩ થારના દુધના ૭ પુટ, કુંવાર પાઠાના ૭ પુટ, તથા તાંદળાના રસના, મેાથના, કાંછના, ચિત્રકના, જ’ખીરી રસના, ત્રિફળાના ક્વાથના, ચિત્રકના, મૂત્રના ૭-૭ પુટ દેવા બાદ વડવાઇના કાઠાની, મજાના કાડાની ૭૭ ભાવનાઓને દેવી જેથી અત્યંત શુદ્ધ અભ્રકભસ્મ થાયછે.આ ભસ્મ ૧ રતી ભાર ૨ મહિના સુધી રોવે તે પ્રમેહાર્દિ રાગે ય,નપુણતા ટળે અને પુષ્ટિ આપેછે
ગ્રંથકી.