Book Title: Amrutsagar Pratapsagar
Author(s): Purnachandra Achaleshwar Sharma
Publisher: Hargovinddas Harjivandas Pustakwala

View full book text
Previous | Next

Page 409
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૬ ) અમૃતસાગર તરગ પાડળ અને અરલૂ એ દશ ઝાડનાં મૂળાને (દશમૂળ કહે છે તે) ૨૦-૨૦ તેાલાબાર લેવાં, તથા ચિત્રામૂળ ૧૦૦ તેાલા, પુષ્કરમૂળ ૧૦૦ તેાલા, લેાદર ૮૦ તેાલા, ગળા ૮૦ તેાલા, આમળાં ૬૪ તેાલા, ધમાસા ૪૮ તાલા, ખેરસાર,બીબલ, હરડે એ ૩૨–૩૨ તેાલા, ઉપલેટ, મછા, દેવદાર, વાવડીંગ, જેડીમધ, ભારગી, કાઠ, ખેડેડાં, સાટાડી, ચવક, જટામાંસી, ઘઉંલા (ઢાંગ), ઉપલસરી, શાહજીરૂં, નસોતર, નગોડનાં બીજ, રાસ્ના, પીપર, સેાપારી, ચૂરા, હળદર, વરીઆળી, પદ્મક, નાગકેસર, મેાથ, ઇંદ્રજવ, સુંઠ, અને અટકવર્ગ૧ એ પ્રત્યેક પદાથૅક આ આ તે લાભાર લઇ સર્વને ખાંડી અધકચરાં કરી તેને આઠગણા પાણીમાં નાખી અગ્નિદ્વારા ઉકાળવાં, જ્યારે ચોથા ભાગનું પાણી રહે ત્યારે નીચે ઉતારી માટીના વાસણમાં ગ!ની લેવું. કાળીદ્રાખ ૨૪૦ તાલા લઇ ચાર ગણા પાણીમાં ઉકાળી ત્રીન્ન ભાગનું પાણી બાકી રહે તે વેળાએ ગાળી કાઢાડી પ્રથમના કવાથમાં મેળવી ઠંડા થયા પછી તેમાં મધ તાલા ૧૨૮ નાખવું તથા ગેાળ તેાલા ૧૬૦૦, ધાવડીનાં કુલ ૮૦ તાલા, કંકાળ, વાળે, સુખડ, જાયફળ, લવીંગ, એળચી, તમાલપત્ર, નાગકેસર અને પીપર એએનું આઠ આઠ તેાલાભારનું ચૂણું કરી તેમાં નાખવું. તથા કસ્તૂરી ટાંક ૧ નાખી સર્વને એકત્ર કરી એક માટીના રીંઢા' માટલામાં ભરી ઢાંકણું ઢાંકી કપડેથી મ્હાં બાંધી કપડછાણુની મુદ્રા દઇ દોઢ મહિના સુધી ભોંયમાં (ઉકરડામાં) દાટી રાખવું. ત્યાર પછી તેને રસરૂપ આસવ થયો જાણી ખાદાર કાહાડી ઉપયેગમાં લેવા. ( અથવા ૨૧ દિવસ ખાતરના ઢગલામાં દાટી રાખી પછી બાવાર કાવાડી દારૂ ખીંચવાની ભઠ્ઠીવડે તે રસ ખીજા માટલામાં ભરી વાળાથી તે પીપર સુધીની આપધી જે ઉપર બતાવી ગયા છીએ તેએની પાટલી કરી ભઠ્ઠીને માઢાડે સુગંધ ભત્યુ દેવા તે પોટલી બાંધી રાખવી અને આસવ ખીંચી લેવરાવવા, તથા તે બ્રુત થયા પછી કામમાં લેવા. )એટલે નિર્મળીના બીજનું ચૂર્ણ નાખી નિર્મળ કરી ૧૫ દિવસ પછી તેની ચાર તે લા ભારની માત્રા સેવન કરે તે ક્ષય, ઉલટી, પાંડુ, ભગંદર, સંગ્રહણી, અરૂચિ, શૂળ, ઉધરસ, શ્વાસ, વાયુના રોગે, કમળે, કોઢ, ગુદાના મસા, પ્રમેહ, મંદાગ્નિ, પેટના વ્યાધિ, સર્કરા-૫થરી, મૂત્રકૃચ્છ ધાતુક્ષય, અને કૃશતા એ સર્વને નાશ કરે છે, શરીરને પુષ્ટ કરે છે, વધ્યાને ગર્ભવતી કરે છે અને બળ તેજ વીર્યને પુષ્કળ વધારે છે. આ દશમૂળાસવ વા દશમૂળારિષ્ટ કહેવાય છે. શાધર સહિતા જે જે વસ્તુને આસવ કે અરિષ્ટ અનાવવા ઇચ્છા હૈાય તે તે વસ્તુના ઉપરના વિધિ પ્રમાણે આસવ કે અરિષ્ટ બનાવી ઉપયેગમાં લેવા. ૧ અષ્ટકવર્ગની આષધીએ મળવી મુશ્કેલ છે માટે જીવક ઋષભકને બદલે ભેાંયકેળ, મેદા મહામેદાના ખલે જેડીમધ, કાકાલી ક્ષીરકાકાળીને બદલે આસગધ અને ઋદ્ધિ વૃદ્ધિને ખલે હૈંકર કંદ એમ પ્રતિનિધિ ઔષધી બમણી લેવા માટે પર’પરા છે. ર કાચા પાણીમાં જે ઔષધો નાખી મધ બનાવ્યું હોય તે આસવ અને આષો નાખી ઉકાળી જે મધુ કરવામાં આવ્યું હેાય તે અરિષ્ટ કહેવાયછે. માટે આસવ કરવા હોય તે ઉકાળ્યા વિના માટીના માટલામાં પાણી યુક્ત એષડા ભરીને મ્હોં બંધ કરી તેના ઉપર કપડું વીંટી કપડા છાણને પર દઇ મહિના કે તેથી એછા વખત લગી છાપરા ઉપર સૂર્યના તાપમાં રાખી મૂકવું જેથી તે સુંદર આસથ થાય છે અને જો પાણીમાં એષડે, નાખી ક્વાથ ફરી માટલામાં ભરી દૃઢ કરી છાપરુંરાખે તે અરિષ્ટ થાય છે. ગુણ અને માત્રા બન્નેની સરખી છે. ભા, કા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434