________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૪)
અમૃતસાગર
(તરંગ
*--
—
-
-
---
- --- * - - - - -
હરગીરી રસ વા, રસસિંદૂરને વિધિ. “પ્રથમ પારાને ખરલમાં નાખી હળદર, ઇટાડીને ભૂકે તથા ઘરમાં ઘૂસ અને લીંબુનો રસ નાખી ૩ દિવસ સુધી ખરલ કરી પછી ત્રિફળા, કાંજી, ચિત્રક, કુંવારપાઠું, અને ત્રિકટુ એએની સાથે ૩ દિવસ લગી ઘુંટી લસણના રસમાં ૩ દિવસ ઘુટવે. તેજ પ્રમાણે જંબીરીને રસમાં પણ ૩ દિવસ ઘુંટી માટીની બે સરખા માં જોડાઈ શકે તેવી પથ્થર ઉપર ઘસીને સાફ કરેલી હાંલ્લીઓ લઈ એક હાંલ્લીમાં તે પારાને રાખી પછી બીજી હાંલ્લીનું બીજી હાંલ્લી સાથે હે જેડી મુખે મુદ્રા દઈ ચૂહે ચઢાવી નીચે અગ્નિ આપો, પણ ઉપરની હાંકલીને પદે ભીનું કપડું રાખીજ મૂકવું. જ્યારે નીચેની હાંલ્લીમાં પારો ઉડીને ઉપરની હાંલ્લીમાં વળગી જાય ત્યારે તે ડમરૂં યંત્રને ઉખેડી યુક્તિથી પારાને કહાડી લે. અથવા હીંગળક માંથી ઉડાવેલે પાર લેવો. પછી તેને વાંઝક કડીના રસમાં ધું. ત્યાર પછી તે હાંલ્લીમાં વાંઝકડીને રસ ભરી તેમાં સરપક્ષીની જડ તથા સરણને રસ, ભાંગને રસ, જળભાંગ, મીઠું, સિંધાલૂણ, અને કાં એ સઘળાં સમાન લઈને નાખવાં અને તે પારાની કપડામાં પિટલી બાંધી તેને લાયંત્ર દ્વારા ૪ હિરને અગ્નિ આવે, જેથી પારો શુદ્ધ થાય છે. ” અથવા એક હજાર લીંબુના રસમાં ત્રિકટુ, રાઇ, સિંધાલૂણ, ચિત્રામૂળ, અને હિંગ એઓ સાથે ૨૦ દિવસ લગી પારાને ખરલ કરે, તો પારો દોષ રહિત શુદ્ધ થાય છે. રસચિંતામણિ, આ શુદ્ધ કરેલા પારાને ૨૦ લાભાર લઈ તેના બરાબર શુદ્ધ ગંધક લે,નવસાર ટાંક ૨,તથા ફટકડી તેલ ૧ તેમાં નાખી ખરલ કરવાં. પછી આતસ સીસીમાં ભરી મુખ બીડી કપડા માટી કરી વાળુકા યંત્રથી ૩ દિવસ અગ્નિ દ્વારા પકાવી
જ્યારે લાલ રંગને બને-જણાય ત્યારે સીસી નીચે ઉતારી ઠંડી થયા પછી સીસી કેડીને રસ કહાડી લે, તે રસસિંદૂર અથવા હ રીરસ કહેવાય છે. આ રસ ૧ રતીભાર પાનમાં મૂકી સેવન કરે અને પથ્યમાં રહે તે સમસ્ત રોગનો નાશ કરે છે. શરીરને પુષ્ટિ-બળ-પરાક્રમ આપે છે, આયુ તથા કંદની વૃદ્ધિ કરનાર છે, પુત્ર દાતા છે, જઠરાગ્નિ, તેજ, રૂચિ, આનંદ અને ઉત્સાહને વધારનાર છે. આ રસ પીપર અને મધ સાથે સેવે તે વાયુ, ત્રિકટુ તથા ચિત્રાના ચૂર્ણથી સેવે તે કરેગ, એળચી, સાકર, સુંઠ, આદુ, મહેટી રીંગણી, ગળે કે પાણી સાથે સેવે તે પિત્તરોગ અને ધી, હળદર, ત્રિફળા તથા શીમળાના ફળ સાથે સેવે તો નિર્બળતાને નાશ કરે છે અથત પછી-કૌવત આપે છે. વસંતરાજ. અથવા–“હિં. ગળામાંથી કાહાડેલે પાર કે પૂર્વે કહેલા વિધિ પ્રમાણે પેલે પારો અને શોધે ગંધક સમાન ભાગે લઈ વડવાઈના રસમાં ૧ દિવસ ખરલ કરી આતસી સીસીમાં ભરી મુખ બંધ કરી કપડામાટી દઈ વાળુયંત્રથી મંદ મધ્યમ અને તીક્ષ્ણ એમ ક્રમવાર ૨૦ પહેરને અગ્નિ આપ. પછી એની મેળે જ સીસી ઠંડી થાય ત્યારે અંદરથી રસ કહાડી લઈ ૧ રતીભાર પાન સાથે પથ્યમાં રહી સેવન કરે તો ઘણું ગુણ બક્ષે છે. આ રસ હિંગ ગક સમાન રંગનો બને છે. ”
પારાની ભસ્મ કરવાને વિધિ. કાળા ઊંબરાના દુધમાં શુદ્ધ પારાને કેટલીક વખત ઘુંટી જ્યારે તેની ગોળી વળે તે
૧ એકતા પહેલા વાળી પખતી કાળી હાલમાં ઔષધ ભરેલી આતસ સી સી મૂવી-ગોઠવીએ સીસીની આસપાસ ગળા સુધી નદીની રેતી ભરી દેવી અને પાઠમાં લખ્યા પ્રમાણે અગ્નિ આપવો. તેને વાળુકાયંત્ર કહે છે.
For Private And Personal Use Only