Book Title: Amrutsagar Pratapsagar
Author(s): Purnachandra Achaleshwar Sharma
Publisher: Hargovinddas Harjivandas Pustakwala

View full book text
Previous | Next

Page 406
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેવી શમો ) ઉપધાતુ ધન-માર પ્રકરણ. ધી પચી જાય ત્યારે તેને સર્વ કામમાં લેવી. અથવા ધળા અબકને શુદ્ધ કરી તેને બરબર ગોળ લઈ તેમાં પાણી નાખી જાડો રગડા કરી તેને અભ્રકનાં પત્રાં ઉપર પડી દેવો અને તે ઉપર સુરોખારનો ભૂકો ભભરાવો. અભ્રકથી અરધ ભાગે સુરોખાર લે. પછી તેને અડાયા છાણાના અગ્નિને તાપ દેવો જેથી ચમક વગર અધ્યક બને છે. હરતાલ શેધન વિધિ–હરતાલને ભૂકો કરી તેને ૧ પિલેર સુધી ફેલા યંત્રથી કાંજીમાં બાફો. પછી તે જ પ્રમાણે કેળાના રસમાં ૧ પહેર બાફે, તથા તલના તેલમાં અને ત્રિફળાના પાણીમાં પણ ૧-૧ પર બા. આ પ્રમાણે કપિર પકવવાથી હરતાલ શુદ્ધ થાય છે. હરતાલને મારવાનો પ્રકાર–“શુદ્ધ કરેલી પત્રાવાળી હરતાલને એક દિવસ સુધી દૂધિના રસમાં ઘુંટી પછી બળબીજ કે કાંસકીના રસમાં ૨ દિવસ ઘુંટી ગોળા કરી છાંયડામાં સુથ્વી પછી ખાખરાની રાખ એક હાંલ્લામાં ભરી તેના વચમાં તે ગળે મૂકી ઉપર નીચે બરોબર રાખ રાખી સારી પેઠે દબાવી ચૂલે ચઢાવી ક્રમવર્ધિતમંદ મધ્યમ અને તીક્ષણ અગ્નિ ૩ દિવસ સુધિ આપો. ધુવાડે નીકળવા દે નહીં અને ધુવાડો નીકળવા માંડે ત્યાં ખાખરાની રાખ દબાવી દેવી. ૩ દિવસ પછી હાંલ્લી એની મેળે જ ઠંડી થાય ત્યારકે યુક્તિથી હરતાલને કહાડી લેવી તે પેળી ભસ્મ થાય છે. માત્રા ૧ રતીની છે, સેવન કરવાથી સર્વ રેગ જાય છે. અથવા શુદ્ધ કરેલી હરતાલને કુવારપાઠાના ગર્ભમાં ૩ દિવસ ઘુંટી હાની હાની ટીકડીઓ કરી સુકવી અને ખાખરાની રાખથા હાંલ્લી અરધી ભી દબાવી ટીકડીઓ પાથરી પછી ફરી ખાખરાની રાખ દબાવીને ભરી દેવી. પછી ચૂહે ચઢાવી ૪પહેરેનો તીવ્ર અગ્નિ આપે, પિતાની મેળે જ ઠંડે થાય ત્યાર પછી આસ્તેથી હરતાલને કાહાડી લઈ પાનમાં ૧ રતી ભાર ખાવી, જેથી કોટને નાશ કરે છે. તે ઉપર મઠ ચણાની રોટલી મીઠા વગરની ખાવી. આ હરતાલ તોલમાં ઉતરે છે, નિર્ધન થાય છે અને સારે ફાયદો આપે છે.” ચદ્રોદય રસની ક્રિયા. સોનાના વરખ ૪ તલા, પારો ૩૨ તોલા, અને શુદ્ધ ગંધક ૬૪ તેલા ભાર લઈ હિરવણ-કપાસના પુના રસમાં તથા કુવારપાઠાના રસમાં ૮ પિહિર ખરલ કરી તેને અગ્નિ સહનક-આતસ રીસીમાં ભરી કપડા માટી કરી સુકવી વાળુકા યંત્રમાં વિધિ પૂર્વક સ્થાપન કરી ૨૪ પર અગ્નિ આપ; અથત ક્રમવર્ધિત અગ્નિ આપવો. જ્યારે સિદ્ધ (લાલરંગ) થઈ જાય ત્યારે યંત્રને ઉતારી લઈ સીસીને ફેડી તે રસને કાહાડી લે. પછી જાયફળ, બરાસ, લવીંગ, અને સમુદ્ર શોપ એ પ્રત્યેક પદાર્થ ચાર ચાર તેલા ભાર લઈ તે રસ સાથે ઘુંટી તેમાં કસ્તૂરી માસા ચાર મેળવી પછી આ રસ પાનમાં ૩ રતી ભાર એગ્ય અનુપાન સહ સેવન કરી નિયમમાં રહે તે મહા કામી થાય છે અને મદવતી સ્ત્રીઓના મદન મને મર્દી નાખે છે તથા મહા બલિષ્ટ બને છે. આ ચંદ્રોદય રસ કહેવાય છે. વિદ્યરહસ્ય. ૧ ચંદ્રોદય રસ સેવન કરી તે ઉપર તુરતનું દેહેલું (ધારેષ્ણુ) દુધ પીવું, કુણું માંસ ખાવું, મેદાને પદાર્થો, તેતર, રોટલી, તથા ગરિષ્ટ ભજનાદિ મનને આનંદકારી ભોજનો કરવાં, જેથી ઘ૪પણ મટે છે, દેહે પુષ્ટ થાય છે, વીર્યને સ્તંભન કરે છે અને સમસ્ત રેગોને નાશ થાય છે, જે સ્ત્રી વલભ થવું હોય તો આ રસનું અવશ્ય સેવન કરે ગચિંતામણિ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434