________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાવીશ )
પંઢરેમ પ્રકરણ.
(૩૬૫)
મૈિથુન કરવાથી પુરૂષ નામર્દનjષક થઇ જાય છે માટે “અતિવેત્રવત” સર્વ બાબતે હદથી વધારે કરવી એ સદા નુકશાનકારક છે.
વળી ઇદ્રિ ઉપર કોઈ પ્રકારે માર વાગવાથી, અતિ બ્રહ્મચર્ય પાળવાથી અને ગુદ મિ. યુન તથા મુષ્ટિજાપાદિથી પણ નપુંશક થાય છે.
મહાત્મા સુશ્રુતજીના મતથી સાત પ્રકારના નjષકનાં લક્ષણો.
પિતાના ઘોડા વીર્ય (માતાના વિશેષ રજ) થી જે સંતાન થાય છે તે આસેક્ય નક કહેવાય છે. આ નપુષક, બીજાના વીર્યને પોતે મુખમાં ધારણ કરી ગળી જાય છે
ત્યારે કામોત્પત્તિની ચેષ્ટા કરે છે ત્યારેજ ઈદ્રિ ચૈતન્ય થાય છે.) તેનું બીજું નામ મુ. ખનિ છે.
જે સ્ત્રીની દધિત નિ છે તેનાથી ઉત્પન્ન થએલ સંતાનને સૈગંધિક નjષક કહે છે. આ નપુંશક, સ્ત્રીની નિ તથા પુરૂષનું લિંગ સુંઘે છે ત્યારે મિથુનૈચ્છમાં પ્રવૃત્ત થાય છે તેનું બીજું નામ નાશાનિ છે.
જે પુરૂષ અત્યંત બ્રહ્મચર્ય ધારણ કરવાથી શિથિલ થઈ ગયા હોય તે પહેલાં પિતાની ગુદાભંજન કરાવે ત્યાર પછી સ્ત્રી સાથે રતિક્રિયા કરી શકે તેને કુભિક નjષક કહે છે. આનું બીજું ગુદાનિ છે. અથવા માતાની વિપરીત રીતિથી અને પિતાના દુર્બળ વીર્યથી પણ કુંભીક નપુંશક થાય છે. અથવા ઋતુકાળમાં રહીને સ્ત્રીની સાથે કયુક્ત વીWવાળે પુરૂષ ગમન કરે અને તે સ્ત્રી તેથી વૃદ્ધિ પામે નહીં તેથી અન્ય પુરૂષને ઈચ્છે તેને કુંભિક નપુંશક ઉત્પન્ન થાય છે.
જે પુરૂષને અન્યનું મિથુન જોઈ પિત મૈથુન કરવાનું સામર્થ્યવાન થાય તેનેઈર્બક વા, દનિ નjપક કહે છે.
ઋતુકાળમાં જે પુરૂષ વિપરીતાસન વડે મોહવશથી રતિ રમે (પતે નીચે અને સ્ત્રી ઉપર રહી રતિ રમે) તેથી જે સંતાન થાય તે બાયલો થાય છે તેને પંઢ નપુર્વક કહે છે. આ નપુંષકને દાઢી મુછ હોતાં નથી. સ્ત્રી સમાન ચાળા અને અન્ય પાસે ગુદમૈથુન કરાવવા આતુર હોય છે, પણ પોતે રતિસંગ કરી શક્તો નથી; કેમકે તેના અંગમાં વીર્યનો લેશ હેતે જ નથી,
જે ઋતુકાળમાં સ્ત્રી, ઉપર કહ્યા પ્રમાણે વિપરીત ચેષ્ટા કરે અને તેથી કન્યા ઉત્પન્ન થાય તે તે કન્યા પુરૂષ સમાન વ્યાપાર કરનારી થાય છે. અર્થાત પુરૂષના પેઠે બેલે, ચાલ અને અન્ય સ્ત્રી સાથે નિથી નિ ઘર્ષણ કરે છે ત્યારે તૃપ્તિ થાય છે તેને પં% સ્ત્રી કહે છે,
નjષકપણું મટવાના ઉપાય. જે સહજ-જન્મથી જ નપુષક હોય તેઓના ઉપાય તે છેજ નહીં, પણ જે ક્ષીણ ૧ ભાવમિથે વાતાદિ દોષને અનુસરી ૭ નપુંશક માનેલ છે એટલે માનસિક, પિત્તજ, વિચક્ષચ જન્ય, રેગજન્ય, શિરચ્છેદ જન્ય, શુકતંભ જન્ય અને સહજ આ સાત ભેદ છે.
માહાત્મા ચરકે ૪ ભેદ માનેલ છે એટલે બીજો પઘાત, વજભંગ, જરાસંભવ અને ક્ષયજ એ ચાર ગણેલ છે. તેને વિગતવાર ખુલાશે મેળવવા તે મહર્ષિઓના ગ્રંથો અથવા અમારા તરફથી પ્રકટ થએલ નjષકાનંદમંદારને પ્રથમ ભાગ જીવે,
For Private And Personal Use Only