________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેવીશ.).
ધાતુ શોધન-મારણ પ્રકરણ
( ૩૬૮)
થાય છે. અથવા સૂઅરની ચરબી મધ સાથે ઘુંટી દ્વી ઉપર ૧ મહીના સુધી લેપ કરે તો વજભંગ-ઈદ્રીની શિથિલતા મટે છે. અથવા ધોળીકણેરના મૂળીયાની છાલને દુધમાં જમાવી તેનું ઘી કહાડી તેમાં વછનાગ, જાયફળ, અફીણ, શુદ્ધ નેપાળા અનુમાન માફક મેળવી છે દિવસ સુધી ઇદ્રો ઉપર લેપ કરી નાગરવેલનું પાન લપેટી રાખે અને બ્રહ્મચર્યમાં રહે તે
પુલપણું મટે છે. ” અથવા કૌચાંના ચૂર્ણને દુધ સાથે પીએ. અથવા કૌચાં અડદની દાળમાં મેળવી પીએ. ભોંયકોળાના મૂળને ઘસી ૧ તે લાભાર ઘી વા દુધ સાથે પીએ. અથવા ઘહુનું શસ્ત્ર અને કચાનું ચૂર્ણ દુધમાં પકાવી ઠંડુ થયે તેમાં ઘી નાખી ખાય. અથવા શતાવરી અને કોચની જડ વાટીને પીએ તે વીર્ય અને બળની વૃદ્ધિ થામ છે. સુશ્રુત સંહિતા. અથવા અડધે શેર ગાયનું દુધ, ૧ તોલે સાકર અને ના તોલો ગાયનું ધી ઉકાળીને પીવું, જેથી ઉત્તમ રસાયનના ગુણ પ્રાપ્ત થાય છે. વૈદજીવન,
નપુંધક અધિકાર અને પ્રયોગ સંપૂર્ણ ઈતિ શ્રી મન્મહારાજાધિરાજ રાજરાજેશ્રી સવાઈ પ્રતાપસિહજી વિરચિત અમૃતસાગર નામા ગ્રંથ વિષે નપુંશક ભેદ લક્ષણ અને વાજીકરણ નિરૂપણ નામને તરંગ બાવીશમે સંપૂર્ણ
તરંગ તેવીશમો.
સપ્તધાતુ ઉપધાતુની, શોધન ભારણ રીત,
સેવન વિધિ ગુણ સહ સહી, વર્ણન વારે ખચિત. સપ્ત ધાત-એટલે એનું, રૂપું, ત્રાંબુ, જસદ, સીસું, કલઈ અને હું એને સાત ધાતુ કહે છે, અને સેવનમાખી, રૂપમાખી, મેરથુથું, કાંસું, પીતળ, સિંદૂર તથા શિલાછત આ સાત ઉપધાતુ કહેવાય છે. રસ એટલે પાર અને ઉપરસ એટલે હિંગળાક, હરતાલ, મણશીલ, અભ્રક, સુર, ગંધક, ખડીઓખાર, ખડી, ચાક, રમચી, ફટકડી, શંખ, કેડી, ગેરૂ, હિરાસી, ખાપરી, બદારશંગ અને ચમકપાષાણ વગેરેને કહે છે.
સાતે ધાતુઓનાં શેધન. સેના, રૂપા, ત્રાંબા અને લોખંડનાં બારીક પતરાં કરાવી અગ્નિમાં તપાવી તપાવી તેલ, છાશ, કાંજી, ગોમૂત્ર અને કળથીના કવાથમાં-એ દરેકમાં એક પછી એકમાં ત્રણ ત્રણ વેળા ઠારે , એ ધાતુઓ શુદ્ધ થાય છે અને ત્યારપછી ભસ્મ કરવાના કામમાં લેવા યોગ્ય થાય છે. ( કલઈ સીસું અને જસદ એ ત્રણને ગાળી ગાળીને ઉપર પ્રમાણે છમકાવવાં.)
મૃગાંક (સુવર્ણ ભસ્મ) બનાવવાની રીત. સેનાના વરખ અથવા શુદ્ધ કરેલ સેનાનાં કંટક વેધ પતરાં લઈ તેથી બમણે શુદ્ધ પર લઈ એ બન્નેને લીબુના રસમાં ઘુરી ખીણ થયે ગાળો કરી, પછી તે ગોળાના બરોબર શુદ્ધ ગધક ભૂકે લેવા અને બે માટીનાં સરખાં ઘસી કાડેલાં ચપણમાં અમે
For Private And Personal Use Only