________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાવીશમે.)
પંઢરગ પ્રકરણ
(૩૬૭)
-
-
--
-
------
રમવી સોપારીનું ચૂર્ણ નાખી મા કરે, પછી તેમાં ઘી તોલા , નાખી રે પડવો બાદ સાકર તેલા ૨૦૦ની ચાસણું કરી તેમાં તે ર નાખી એકજવ કરી તેમાં એલચી, ગંગેટી, કાંસકી, પીપર, જાયફળ, જાવંત્રી. તમાલપત્ર, તાલીસપત્ર, તજ, સુંઠ, વાળ, કાળેવાળ, મથ, ત્રિફળા, વચન, શતાવરી, ચાં, ખ, એખરો, ગોખરૂ, ખજૂર, તવીર, ધાણા, કસેલાં, જેઠીમધ, શીંગડાં, જીરું, કલજી, અજમો, કમળકાકડીને મગજ, જટામાંસી, વરીઆળી, મેથી, ભોંયકોળું, કાળી મુસળી, આસગંધ, કચશે, નાગકેસર, મરી, નવી ચારોળી, શીમળાનાં બીજ, ગજપીપર, કમળકાકડીને કંદ, સુખડ, રતાંજલિ, અને લવીગ એ દરેક પદાર્થો ચાર ચાર લાભાર લઈ ચૂર્ણ કરી તે ચાસણી માં મેળવવું. તથા શુદ્ધપારાની ભસ્મ, શુદ્ધ બંગ ભસ્મ, શુદ્ધ નાગેશ્વર, શુદ્ધ ગજવેલ, અને શુદ્ધ અભ્રક ભસ્મ એઓ પણ ઈચછા પ્રમાણે તેમાં નાખી મિશ્ર કરી કસ્તૂરી તથા બરસનું ચૂર્ણ વજને નાખી ચાર ચાર તોલાભારના લાડુ વાળી લેવા. પછી જરાગ્નિના બળ પ્રમાણે આથી તેલાડુ પ્રભાતે ખા. જ્યારે તે પચી જાય ત્યારે જમવું. ખટાશ ખાવી નહીં. આ તિવલ્લભ પૂગી પાક નું નિત્ય સેવન કરે તે વીર્યની વૃદ્ધિ થતાં કામદેવની વૃદ્ધિ થાય છે, મૈથુનમાં વાજી સમાન પરાક્રમ આવે છે, જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે, બળ વધે છે, શરીર ઉપર ચામડીની પડેલી કરચોળીઓ મટે છે, હૃષ્ટ પુષ્ટ થાય છે, અને વૃદ્ધ છતાં આ પાકના સેવનથી યુવાન બને છે અર્થાત જુવાન સમાન કામી, સુંદર સ્વરૂપ અને રૂચિ આપનાર થાય છે. અથવા પાકેલી રસદાર સુગંધદાર ઉત્તમ કેરીઓનો રસ એક હજાર ચોવીસ તેલા ભાર લઈ તેમાં ૨૫૬ લાભાર સાકર, ૬૪ તલા ગાયનું ઘી, ૩ર તેલા સુંઠ, ૧૬ તલા મરી, ૪ તેલા પીપર, અને ર૫૬ તેલા પાણી નાખી સર્વને એકઠાં કરી તેને માટી વાસણમાં અગ્નિદ્વારા પાક કરવો અને પાક કરતાં જ્યારે લાકડાની કડછી (ચાટવા) થી હલાવતાં ઘાટ થાય ત્યારે નીચે ઉતારી તેમાં ધાણા, જીરું, હરડે, ચિત્રક, મેથ, તજ, કજીરું, પીપરીમૂળ, નાગકેસર, એળગી, લવીંગ અને જાયફળ, એ પ્રત્યેક પદાર્થોનું ચાર ચાર - લા ચૂર્ણ નાખવું. ઠંડો થયા પછી ૩ર તોલા મધ મેળવી ઉત્તમ બરણીમાં ભરી લે. આ આસ-કેરી પાક ભેજન કર્યા પહેલા પુરૂષે ૧ લાભાર જઠરાગ્નિના બળને અનસરી પથ્થમાં રહી ખાંય તે, રતિ રાંગમાં વાજી સમાન કવિતવાન થાય છે, સમર્થ, બળવાન પુણ અને સદા રોગ રહિત થાય છે. તથા સંગ્રહણી, ક્ષય, શ્વાસ, અરૂચિ, અમ્લપિત્ત, મહા શ્વાસ, રક્તપિત્ત, અને પાંડુ એટલા રોગોને નાશ કરે છે. અથવા સુખડ, રતાંજલિ, પતંગ, દારૂળદર, અગર, કાળુંઅગર, દેવદાર, સરલ નામને દેવદાર, કમળ, પારસ પીપળાનાં પાંગેઅંગ, કપૂર, કસ્તૂરી, બેદ, મુક, શિલારસ, નવીન કેસર, જાયફળ, લવીંગ, મેટી એળચી, હાની એળચી, જાવંત્રી, કઠોળ, કપુરીમધુરી, તમાલપત્ર, નાગકેસર, કાળોવાળે, સુગધીવાળો, જટામાસી, તજ, વંશલોચન, છડીલે, ભદ્રમોથ, સુગંધી મેદીનાં બીજ, ઘઉલા, લોબાન, ગુગળ, લાખ, નખલે, મજીઠ, તગર, મીણ, રાળ, ધાવડીનાં ફુલ, અને તગરનાગડા એ પ્રત્યેક પદાર્થો ૨૪-૨૪ રતીભાર લઈ કટક કરી તે કલ્કથી તેલને ધીમા અગ્નિથી પકાવવું. પછી તે તેલને શરીરે ચળે તે ૮૦ વર્ષને બુઢો પુરૂષ પણ યુવાન, વીર્યવાળો અને સ્ત્રી વલ્લભ થાય છે.
સોપારીનું ચૂર્ણ દુધમાં નાખી ધી મેળવી મા થયે તેમાં સાકર મેળવે પછી બીજી ઔષધીઓ મેળવવી એ પણ પાઠ છે માટે જેમાં ગ્ય લાગે તેમ કરવું,
ભા, કર્તા,
For Private And Personal Use Only